Home > ઐશ્વર્યા હિરાની, બાળગીત, સુપલ તલાટી, સુરેશ દલાલ > ઈટ્ટા કિટ્ટા – સુરેશ દલાલ

ઈટ્ટા કિટ્ટા – સુરેશ દલાલ

સ્વર: ઐશ્વર્યા હિરાની, સુપલ તલાટી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઈલા! તારી કિટ્ટા! કનુ! તારી કિટ્ટા! ઈલા! તારી કિટ્ટા!

મારી પાસે મીઠી મીઠી શેરડી ને શીંગો,
લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો.

મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર,
એકે નહીં આપું તને છોને કરે શોર.

જાણે હું તો આંબલી ને બોરનો તું ઠળિયો,
ભોગ લાગ્યા ભાયગના કે ભાઈ આવો મળિયો.

બોલી બોલી વળી જાય જીભનાં છો કુચ્ચા,
હવે કદી કરું નહીં તારી સાથે બુચ્ચા.

જા જા હવે લુચ્ચા!
ઈટ્ટા ને કિટ્ટાની વાત અલ્યા છોડ:
ભાઈ બહેન કેરી ક્યાંય જોઈ એવી જોડ.

Please follow and like us:
Pin Share
  1. May 7th, 2008 at 11:47 | #1

    … ભાઇ બહેન નો નિર્દોષ પ્રેમ આવી ઇટ્ટા- કિટ્ટા માં જ છ્લકાતો હોય છે…

  2. Tarun
    May 7th, 2008 at 13:55 | #2

    Cute one! Thanks.

  3. pragnaju
    May 7th, 2008 at 19:20 | #3

    સુરેશ દલાલની સુંદર રચના અને સ્વરઐશ્વર્યા હિરાની અને સુપલ તલાટીનો-
    ઈલા! તારી કિટ્ટા! કનુ! તારી કિટ્ટા! ઈલા! તારી કિટ્ટા!
    મારી પાસે મીઠી મીઠી શેરડી ને શીંગો,
    લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો.
    મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર- વાંચતા સાથે ગાયું,મઝા આવી ગઈ

  4. Vanshi :)
    July 4th, 2008 at 08:48 | #4

    ખરેખર મસ્ત……નાનપનણ યાદ આવિ જાય તેવિ અદભુત રચના…..

  5. July 29th, 2008 at 07:05 | #5

    Dear Sir,

    Can I download the songs ?

    Awaitin for your reply.

    Regards,

    Kashyap

  6. Parimal
    August 7th, 2008 at 18:47 | #6

    Balpan ni yad aavi gai.
    Aa javabdari vali jindagi ni par jai e to balpan jevi maja ane masti aa yuvani ma nathi
    ” kagaz ki kasti vo baris ka pani…. ” gazal ni yad apavi gai

  7. September 5th, 2008 at 14:05 | #7

    મઝા આવી ગઈ

  8. September 11th, 2008 at 19:54 | #8

    બાળપણની મઝા જ કાંઇક અગલ હોય છે. ખૂબ સરસ બાળગીત અને સ્વર પન અદભૂત..

  9. nikki
    November 21st, 2008 at 07:39 | #9

    નટખટ સરસ મજા નુ ગીત સાભલવાનુ મલ્યુ ખુબ જ આભાર્.મજા આવિ ગૈ…..

  10. January 15th, 2009 at 18:55 | #10

    Vow! What innocence! After a long time heard such a sweet innocent song celebrating love of brother and sister.

    The composition couldn’t have been better. The two singers did full justice to it. Looks like they too are kids. Are they?
    Kalpalatika

  11. September 11th, 2009 at 07:43 | #11

    VERY NICE

  12. Shivani Shah
    December 20th, 2009 at 01:19 | #12

    A very cute n naughty song. My 14 months old daughter thoroughly enjoys it. She dances on it n tries saying kitta!!!! Lovely

  13. February 19th, 2010 at 22:02 | #13

    Mastinu geet chhe maja avi gayi 🙂

  14. milan_patel
    February 2nd, 2011 at 09:16 | #14

    વેરય નીચે ઓને ઓફ મય favourie

  1. No trackbacks yet.