Home > અજ્ઞાત, ગીત, મુકેશ > સજન મારી પ્રીતડી..

સજન મારી પ્રીતડી..

September 8th, 2008 Leave a comment Go to comments

ફિલ્મ: જીગર અમી
સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી.

જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી,
પ્યારી ગણી તેં શાને મરણ પથારી?
બળતાં હૃદયની તેંતો વેદના ન જાણી.
સજન મારી પ્રીતડી..

ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો,
મળશે જીગરને મીઠો અમીનો સહારો,
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી.
સજન મારી પ્રીતડી..

——————————
ફરમાઈશ કરનાર મિત્ર: તોરલ

Please follow and like us:
Pin Share
  1. September 8th, 2008 at 14:44 | #1

    સરસ ગીત.. ઘણા વખતે સાંભળ્યું.

  2. pragnaju
    September 8th, 2008 at 15:11 | #2

    જીગર અમીનું મુકેશના મધુરે સ્વરે ગવાયલું ગીત બરોબર સાંભળી ન શકાયું પણ અમદાવાદમાં જેની વાત છે તે જીગરને મળેલા તે વાત યાદ આવી અને અમારા સૂરતનો ભાગાતળાવ વિસ્તાર જ્યાં તેને બીજા અવતારમાં અમી મળેલી તે યાદ આવ્યું!…..

  3. MANHER
    September 8th, 2008 at 18:00 | #3

    I have enjoyed this songs to maximum.
    I would appreciate next time you another good song ANDHADI MAA
    NAO KAGAL

  4. Jaswant Soni
    September 11th, 2008 at 13:11 | #4

    બહુજ સુદર ગીત્. વીતેલો સમય યાદ આવી દગયો. આ ચલચિત્ર ની વિદિયો બની ચ્ચે?

    જસ્વ્ન્ત સોની

  5. Jayanti
    September 11th, 2008 at 21:05 | #5

    ઇ ઃઅવે એન્જોયેદ ઠિસ સિતે વેર્ય ઁઉચ્

  6. jigna
    September 19th, 2008 at 09:39 | #6

    maru gamtu song..bahu vakhte sambhlyu…

  7. toral
    September 21st, 2008 at 03:19 | #7

    વાહ! આ તો વરશો જુનુ સ્વપ્ન પુરુ થયુ, લગ ભગ 30 વર્શથી હુ આ ગીત સામભવા

    તરસી ગયી હતી, you are great. Thanks a million from toral.

  8. toral
    September 27th, 2008 at 23:36 | #8

    રુપલ દોશિ ને ગયલુ સોન્ગ સે મારો પિયુ સીી હુ તૌ ભરિ રે ગગર ને ભરે મરુ બેદ્લુ ઉતરો
    આ ગીત સાભવુ ઇચા ચે

  9. Tanvi
    October 3rd, 2008 at 16:09 | #9

    મારુ મનગમ્તુ ગિત ઘને વખતે સભલ્યુ.

  10. Aruna Dhru
    October 10th, 2008 at 21:39 | #10

    I was very delighted to listen to this song after many many years and really went back to my teenage years. I am sure I will be listening to most all songs. Please keep adding new songs too.

    Aruna D.Dhru,
    Chester, Va.

  11. Manish Patel
    June 28th, 2009 at 09:14 | #11

    Good song listen after a long time. One of the most natural singer whose voice will touch your heart.

  12. Jignesh Padhiyar
    November 26th, 2009 at 05:23 | #12

    શબ્દો નથિ મલતા તમરો અભાર વ્ય્કત કરવા માટે.

  13. January 24th, 2010 at 15:44 | #13

    આ ગીત કોણે લખ્યુ છે?

  14. Hari Modi
    February 13th, 2010 at 06:46 | #14

    મારુ પ્રિય ગીત… આ ગીત સાંભળતાં મનમાં એક અલગ પ્રકારની સંવેદના અનુંભવું

  15. Hetan Pandya
    March 13th, 2010 at 06:08 | #15

    પ્રિય મિત્ર,
    હુ આપ્નો ઘનો આભરિ ચ્હુ કઅરાન કે આ ગિત મે ૨૦ વરસ થિ નથિ સાભલ્યુ અને આજે આ ગિત સભલિ મને જે આનન્દ થયો તેને વ્યક્ત કરવ મરિ પસે કોઇ શબ્દ જ નથિ.

    Hetan Pandya
    Ahmedabad

  16. rajeshkaptan
    March 27th, 2010 at 06:09 | #16

    khub saras ગીત છે દોવ્ન્લોઅદ કરવું હોય તો વેબ સીટે જણાવો

  17. asha n baxi
    April 6th, 2010 at 16:14 | #17

    લતા મંગેશકર ના વોઈચે/વેર્સીઓન માં ગીત સંભાળવાની ઈચ્છા છે

  18. May 7th, 2011 at 06:57 | #18

    HI
    gm
    nice song. after long time heard dis song
    any other song of dis movie pl post it.
    thanks.

  19. kirtikar joshi
    January 23rd, 2014 at 15:14 | #19

    મારે ” શિયાળે શીતલ વા વાય ” સાંભળવું છે. બની શકે તો સંભળાવશો
    ….આભાર

  20. સતિષ મહેતા
    August 29th, 2016 at 11:51 | #20

    અતિ સુંદર ગીત વારંવાર સાંભળ્યા જ કરીએ

  1. No trackbacks yet.