આપની પસંદ
મિત્રો,
જો આપ તમારી પસંદનું કોઈ ગીત સાંભળવા માંગતા હોય તો આ વિભાગમાં કૉમેન્ટમાં જણાવશો. જો મારી પાસે એ ગીત હશે તો ચોક્કસ મુકીશ અને નહી પણ હોય તો મેળવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ.
એવું પણ બને કે તમે જે ગીત સાંભળવા માંગતા હોવ તે પહેલેથી જ રણકાર પર મૂકાઈ ગયું હોય. તો આપની પસંદ લખતાં પહેલાં એકવાર કક્કાવાર અનુક્રમણીકા જોવાનું ચૂકશો નહીં.
આભાર,
નીરજ.






NAMASKAR
MANE GOVIND DARJI NI RACHNA ANE SONAL RAVAL NA KANTHE GAVAYELU GEET ” DORA TAVIJ GADHI AAPO BHUVAJU MUNE NAJRU LAGI CHE ARE KOKNI”.
JARUR THI MARA EMAIL PER MOKLSHO MARE SAMBHRVU CHE MATE.
DHANYAVAD, AABHAR.
ઈ I LIKED YOUR SITE VERY INTRESTING. KEEP UP MOTHER TOUNGE. I AM TEACHING MY GRANDCHILDREN AND THEY ARE PERFECT IN GUJARATI.
I WOULD LIKE TO HEAR ONE VERY VERY OLD SONG
HO NAHI JAVE SASARE MUJNE NA SHOBE LAKL PILA LUGADA
CAN YOU SEE IF YOU HAVE OR TRY TO GET ONE.
ALSO SAVARG NI SIDI
THANKS
anuradha pondval & manhar udhas song……………….a nahi aave kadi varshad ma aag lagi gai shakhi varshad ma…………………
નમસ્કાર,
કૃપા કરી મને ગોવિંદ દરજી ની રચના અને સોનલ રાવલ ના કાંઠે ગવાયેલ “દોરા તાવીજ ઘડી આપો ભુવાજી મુને નજરું લાગી છે અરે કોક ની ”
મોકલશો અથવા તો આપની sight પર મુકશો તો પણ ચાલશે.
ધન્યવાદ.
મારે રૂપકુમાર રાઠોડ નું એક ગીત સંભાળવું છે , શબ્દો છે ” મને એજ સમજાતું નથી કે શાને આવું થઇ છે . તો કૃપા કરી જરૂર થી પ્રયત્ન કરશો.
બ્રહ્મનાદ સ્વામી નો છંદ
કુંતા અભિમન્યુને બાંધે અમર raakhaDi
I like your site, very nice. Keep up the good work. I like to hear Zaverchand Meghani’s “Rakta tapakati so so Zoli samaranganathi ave, Kesar varani “- My Mom’s one of the favorite song dieing to hear for long time. Thx.
ભગવાન શ્રી સ્વામીનારાયણ ના લોકપ્રિય ભજનો મુકશો તો આપની મોટી મહેરબાની.
વાન
ગુજરાતીમાં જુના ફિલ્મના ભક્તિ ગીત જેમ કે જેસલ-તોરલ કાડુ મકરાણી રામદેવ પીર અંને ઓરીજનલ ડાયરો (ભીકુદાન ગઢવી , હેમુ ગઢવી પ્રફુલ દવે કરસન સાગઠીયા વગેરે ના ગીતો મુકવા વિનંતી જી ગરવી ગુજરાત
ફાલ્ગુની પાઠક નું ભજન “આઓ શ્રી વલ્લભ શ્રે વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે…….” તમારી વેબ site પર મૂકી શકશો? AAbhar
ભજન “શરણ men આયે હુમ તુમ્હારી….” પણ મને ગમે છે.મૂકી શકશો?
તું મને ભગવાન એક વરદાન આપી દે……..જ્યાં વસે છે મને ત્યાં સ્થાન આપી દે…..