આપની પસંદ

મિત્રો,

જો આપ તમારી પસંદનું કોઈ ગીત સાંભળવા માંગતા હોય તો આ વિભાગમાં કૉમેન્ટમાં જણાવશો. જો મારી પાસે એ ગીત હશે તો ચોક્કસ મુકીશ અને નહી પણ હોય તો મેળવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ.

એવું પણ બને કે તમે જે ગીત સાંભળવા માંગતા હોવ તે પહેલેથી જ રણકાર પર મૂકાઈ ગયું હોય. તો આપની પસંદ લખતાં પહેલાં એકવાર કક્કાવાર અનુક્રમણીકા જોવાનું ચૂકશો નહીં.

આભાર,
નીરજ.

  1. Bijal
    January 25th, 2010 at 05:18 | #1

    કોઈ માટેલ જઈને મનાઓ મારિ માતને ગરબે રમવા ને આવે ગિત સાંભળવાનિ ઈચ્છા છે.

  2. RAKSHIT DAVE
    January 26th, 2010 at 18:46 | #2

    OLD ZANDA GEET…..FARAK FARAK TU MUKT HAWAMA
    ZANDA UD TU UNCHE VYOM,
    UM MASTAK PER RAHE FARAKTO,
    JYAN LAGI NABH MA SURAJ SOM,
    ZANDA MUKT VIHAR JUG VYOM
    SATHI HO TUV SURAJ SOM……..FARAK FARAK TU MUKT HAWA MA

    IF YOU HAVE THIS SONG PLEASE PUBLISHED

    THANKS AND REGARDS,
    RAKSHIT DAVE

  3. January 26th, 2010 at 20:47 | #3

    Jaha daal daal par sone ki chidiya karti hai basera vo Bharat Desh hai mera….

    I would be grateful if you can please add this song on your website.

    Many thanks
    Varsha Gudka
    London

  4. kantibhai kallaiwalla
    January 27th, 2010 at 13:27 | #4

    If possible add Gujare je shire tare Ghazal by Balakrishan Kantharia and Jyan Jyan Nazar mari thare by Kalapi

  5. January 27th, 2010 at 21:58 | #5

    On 30th January it is Ganghiji’s Nirvan Divas. If possible please add in the Desh Bhakti category the following song:
    Suno suno ye duniya valo bapuji ki amar kahani…

    Thank you
    Varsha Gudka

  6. Raiyani Vraj
    January 28th, 2010 at 05:05 | #6

    Meera Mahel Thi Utrya ne Rana Ae Jalyo Haath

    Please Upload this Song……

    Thanks
    Jay shree Keishna

  7. Dinesh Shah
    January 28th, 2010 at 18:16 | #7

    saat saat pagla auh sathe chali ne -song by Bijal & viraj Puadhyay kindly send me mail it’s wording and songs. thanks
    dinesh shah

  8. શરદ મહેતા
    January 29th, 2010 at 11:04 | #8

    શ્રી નિરજભાઇ, નમસ્તે, બે ગીતો ઘણા સમય સાંભળવાની ઈચ્છા છે. આપની પાસે થી સાંભળવા મળશે તો ખુબજ આનંદ થશે. (૧) ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા – ગાયક શ્રી હરીહરન, અને ૨) હરી હળવે હળવે હંકારે મારૂં ગાડું ભરેલું ભારે – જેના ગાયક કદાચિત મુકેશજી છે.

  9. Biren Rao
    January 29th, 2010 at 12:34 | #9

    hi Niraj bhai,

    Ek garbo chhe je sabhdavo chhe ketloy samay thai gayo pan sabhadva nathi madiyo,

    ” Poonam ni raat ma chanda ni saath janjariyu chhum chhum thay”

    jo tamari pase hoy to ene ahiya upload karjo

    thanks
    Biren

  10. Anand
    January 29th, 2010 at 18:10 | #10

    “રાજા નું મન રાણી માં છે” સ્વરકાર – શૌનક પંડ્યા ઘણું સરસ એવું આ ગીત મારે સંભાળવાની ઈચ્છા છે

  11. MANJU
    January 30th, 2010 at 04:37 | #11

    કારજ કોરઉ તે કોને કાહિએ જિ રે એએએ કોને કાહેીએજિ રે…….

  12. January 31st, 2010 at 05:16 | #12

    i wud like to hear HANUMAN CHALISA on the Bhajans list. thank u.

  13. sandip
    February 1st, 2010 at 12:17 | #13

    KINDLY SEND BHAKTI SONGS OF SHREEJIBAWA

  14. nidhi
    February 1st, 2010 at 12:49 | #14

    dear niraj
    મને આપનિ website ખુબ જ ગમે ચે. i tried but i do not find song that is ‘dabe hathe choru sajan lapsi jamne hate ooru re kansar’ sung by nisha Upadhyay.
    pls if you can give link. thanks

  15. February 1st, 2010 at 17:14 | #15

    દોસ્ત. હનુમાન ચાલિસા લઈ આવીશ please..thnx.. (formal request.!!) ;-) )

  16. Narayan
    February 2nd, 2010 at 13:20 | #16

    Hi Niraj,

    You have done a great favour to all Gujatai abroad. Thanks for a great website.
    If you wish you can download some bhajans from following website and make it availabe to your users.

    http://www.swaminarayanvadtalgadi.org/media/audio-gallery.htm

    Keep it up for the good work.

  17. pravin hirpara
    February 3rd, 2010 at 00:47 | #17

    તમારિ પાસે ચૌદ વરસ ની ચારણ કન્યા (ઝવેરચંદ મેઘાણી) લોકગીત ગાયક બાલક્રુષણ દવે ના કંઠે સાંભળવુ છે.

  18. miral
    February 3rd, 2010 at 05:06 | #18

    I would like to here “seema vina ni preet na pagla male” by aniket khanderkar

  19. kiran patel
    February 3rd, 2010 at 13:59 | #19

    એક ઇદર્ ( IDAR ) નો વાનિઓ , ધુલો એનુ નામ , સમિ સાન્જનો નિકલ્યો , જવા પાન્સરે ગામ,
    રસ્તે અન્ધારુ થ્ત્યુ , ચદિયો બિજિ વાત્

    I would like to lidten thid song, which I am missing from my school days , but even today I love it.
    thanks

  20. Jigar Patel
    February 5th, 2010 at 07:24 | #20

    @શરદ મહેતા
    શરદ ભાઈ
    તમ્ને મલે તો મને પન લિન્ક આપ્જો
    થન્ક્સ્

  21. Jigar Patel
    February 5th, 2010 at 09:23 | #21

    નિરજ ભાઈ
    ફાગણ ફોરમતો આયો. હોય તો આપવા વિનન્તિ.

  22. Bhupendra Jagani
    February 5th, 2010 at 20:08 | #22

    અભિનન્દન ભાઇ

  23. urvi dholakia
    February 6th, 2010 at 10:54 | #23

    DEAR NIRAJBHAI,
    AVINASH VYAS NU “BHARI DE (2) KOI BHIKKSHUKNI JOLI BHAGVANT” SUNG BY RESP.RASBHAI COMPOSITION RESP.PURSHOTAM UPADHYAY.I’M EAGERLY WAITNG FOR THIS BHAJAN . PLEASE……AS SOON AS POSSIBLE.
    URVI

  24. Mahe
    February 7th, 2010 at 11:34 | #24

    Dear,
    I like this site too much and your good job.I listen many songs and I appreciate you for this unique work for all gujarati and Gujarati lovers.I wnat to listen “Chaud Varas Ni Charan Kanya” which is written by Zaverchand Megani and Songs about lord shiva’s Tandav strotram “shanker maharaj aaj tandav nache”
    Thank You Very much
    Mahe

  25. February 8th, 2010 at 17:44 | #25

    વિશ તો લિસ્તેન થે ગુજરતિ ગઝલ ‘ ગુજરે જે શિરે તરે’ બલ્ક્રુશ્ન કન્થરિયા

  26. February 8th, 2010 at 17:48 | #26

    ગુજ્રરાતિ ગઝલ ગુજારે જે શિરે તારે જગત્નો નાથ્ બાલક્રુશ્ન કન થ્હરિય નિ સભલ્વિ ચે.

  27. Kumi Pandya
    February 8th, 2010 at 23:52 | #27

    કૌમુદી મુન્શીએ ગાયેલુ આ ગીત છે – “ચોર્યાસી ભાતનો સાથિયો રે માન્ડ્યો, ને લાલ રન્ગ ખુટ્યો સાહેલડી..”
    સ્વર્ર નીનુ મઝુમદારમા છે.

  28. Kumi Pandya
    February 8th, 2010 at 23:55 | #28

    @RAKSHIT DAVE
    રક્શિત ભાઇ
    આ ગીત (અને બીજા સી એન ના ગીતો) તમને http://www.prarthnamandir.wordpress.com
    પર સઆમ્ભલવા મળશે

  29. Dipak
    February 9th, 2010 at 19:57 | #29

    નમસ્કાર્
    કવિ કલપિ નિ રચનાઓ ખાસ કરિને —એ પન્ખેી નિ ઉપર પથ્રો ફેન્ક્તા ફેન્કિ દિધો સમ્ભ્લવ વા નિ નમ્ર વિનન્તિ
    આભાર્
    દિપક્

  30. Rupande
    February 10th, 2010 at 22:50 | #30

    મા મુને તારો ખોરો સામ્ભરે હન્સબેન દવે નુ ગાયેલુ આ ગેીત જો તમે રજુ કરિ શકશો તો ખુબ ખુબ આભાર્

    ઋઉપન્દે

  31. Priyesh Salot
    February 11th, 2010 at 07:52 | #31

    ડેઅર

    વહલ સહેબ તમ્ને વિનન્તિ કે મોગરા ના ફોૂલ સખિ મોગ્રા ના ફોૂલ ઉપ્લોઅદ કરો

    આભર્

  32. jagadip anjaria
    February 12th, 2010 at 16:54 | #32

    i am looking for “main to rangiyo hato ene diladne sang , mara shiba ne lagiyo koi joodo rang” can pls mail it to me song or link.

    thanks in advance.
    મને ગીત ” મે તો રન્ગીયો હતો એને દિલદ ને સન્ગ , મારા સાહિબાને લાગ્યો કોઇ જુદો રન્ગ

  33. Ashwin
    February 12th, 2010 at 20:54 | #33

    માધ્વ ક્યાય નથિ મધુવન મા -ગાયક હ્રરિશ ભટ્ટ્

  34. Yashodhara Pandya
    February 13th, 2010 at 04:57 | #34

    ગીત સાભળ્વાની ખુબ મજા આવ છે.
    હુ તો ગઇ તી મેળે મન મળી ગયુ એની મેળે મેળમા …… ગીત સાભળાવાની ખુબ ઇચ્છા છે

  35. Bharat K Bharadia
    February 13th, 2010 at 18:52 | #35

    ભાઈશ્રી નીરજભાઈ

    આપના સંગ્રહ માં ઘણુંજ ગમતું છે.
    એક ગીત આશાજી નું ગાયેલું
    “નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું”
    સાંભળવાની ખૂબજ ઈચ્છા છે.

    ભરતકુમાર કેબી

  36. Bharat K Bharadia
    February 13th, 2010 at 19:00 | #36

    ભાઈશ્રી નીરજભાઈ

    મુગઠલાલ જોશી દ્વારા ગવાયેલા ગીતો પણ સાંભળવાની ઈચ્છા છે.

  37. shirin
    February 13th, 2010 at 20:03 | #37

    વિરાજ બિજલ ના કન્થે સામ્ દેલ “બા મ્ ને કદિ એ ન સા મ ભ રે’શ્ બ દો બરાબ્રર યાદ નથિ આશા કે આપ સમ્જિ ગયા હશો મુક્વા વિન્તિ ચ્હે

  38. deven
    February 14th, 2010 at 16:00 | #38

    ગુજરે જે શિરે તારે કવિતા મુકસો

  39. February 15th, 2010 at 20:13 | #39

    હજુ પન તમારિ સતત યાદ આવે……..હજુ પન રમેલિ રમત યાદ આવે
    તમે આસુઓને જે પાલ્વથિ લુચિયા …..ભિનિ લાગનિનિ મ્મત યાદ આવે.

    કવિ મેઘબિન્દુ લિખિત આ કાવ્ય જરુર મુક્સો.

  40. February 16th, 2010 at 18:00 | #40

    લેઅસે સેન્દ દિસ સોન્ગ ઇફ ઉ હવે….

  41. Niraj Prajapati
    February 18th, 2010 at 09:34 | #41

    મારે સિમા વિના નિ પ્રીત ના નક્સા મલે…..એ ગિત ડાઊનળલોડ ક્ર્ર્વુ છે….

  42. પ્રશાંત શાહ
    February 18th, 2010 at 12:06 | #42

    શ્રીમાન નીરજભાઇ, એક ભજનની ફરમાઇસ છે…મને ખૂબ જ ગમે છે…આશા છે આપ જરૂરથી શોધી લાવશો. શબ્દો – ‘આપનું મારા પ્રભુ મને છંદ ક્યારે લાગશે મને નાદ ક્યારે લાગશે? રે આપનું…’
    રણકાર બદલ સાભાર અભિનંદન.

  43. Dharmendra
    February 18th, 2010 at 17:42 | #43

    I am after one “Old Bhajan” can’t find it anywhere, It is “Kaanudaa naa Darshan karvaa Shankar jogi aavya jo…” I don’t kno the rest but if you find and send me or put it on your website please….

    Thanks…

    Dharmendra.

  44. Yogendra Patel
    February 18th, 2010 at 22:15 | #44

    sankdi shre ma sasraji sama mala mana laju kadhane ghani hos ra

  45. February 19th, 2010 at 22:58 | #45

    “રબારણ રૂડકી” એ ગીત આપોને …. પ્લીઝ :)
    Thank You.

  46. Trupti
    February 20th, 2010 at 01:35 | #46

    Nirajbhai,

    It is a bhajan -female voice- Sakhi aajno lahavo lai re , kal kone dithi chhe.

    If you can add on the list.
    Thank you, Amazing website, once u r in, u r in.
    Trupti

  47. February 20th, 2010 at 05:31 | #47

    Pls I want to listen the song “suvarn akshare lakhse kaviyou yash gatha gujart ni..aa gunvati gujart ni “

  48. Prashant C Shah
    February 20th, 2010 at 12:09 | #48

    શ્રેીમાન નેીરજભાઈ, ગાયકોના લિસ્ટમાઁ પોૂ.શ્રેી નારાયણ સ્વામેીનુઁ નામ શોધ્યુ. તેઓના કઁઠે ખોૂબ સરસ ભજનો ગવાયેલા છે. એકાદ-બે ભજનો મુક્શો તો આનઁદ થશે. સાભાર…અભિનઁદન…

  49. Hiren
    February 20th, 2010 at 13:41 | #49

    ચારન કન્યા ગિત

  50. nalin dalal
    February 22nd, 2010 at 10:57 | #50

    Hello I require song, Rakt Tapkti so so jholi samranganthi avi

Comment pages
1 ... 12 13 14 15 16 ... 18 166
  1. No trackbacks yet.
 

Copy Protected by Chetan's WP-CopyProtect.