|
|
|
Playlists
|
| Playlist Name | Play |
|
Divdo |
|
|
Recent Comments
સબંધ સચવાય જાય તો સારું.........
ને મન મેળ થય જાય તો સારું.............
આમ ક્યાં સુધી દબાવશું ...?
દર્દ થોડા ઉભરી જાય તો સારું.........
લે પહેલ કર બોલવાની
મારું મૌન તને પામી જાય તો સારું.........
ક્યાં સુધી લાગણીઓ અકબંધ લયને ફરીશું ...?
થોડી ઘણી રેલાઈ જાય તો સારું ........................
ભાર ના રાખીશ મારા આભાર નો .............
યાર તું થોડું મન હળવું કારી જાય તો સારું..............
શ્રી નીરાજ ભાઈ ...... ઉપર ની મારી તાજી જન્મેલી ગઝલ છે. જો તમને પસંદ આવે તો પ્રકાશિત કરશોજી.
જયસ્વામિનારાયણ / jayshree krishna
ભરત ગઢવી - બોત્સ્વાના (આફ્રિકા)
શ્રી નીરજભાઈ, જયસ્વામિનારાયણ.....જયશ્રી કૃષ્ણ , બની શકેતો મને પ્રફુલ્લ દવે નું " હે મન મોરલા પારકા તે વનની ડાળી રે પરાઈ, એમ ઘડી રે ઘડી ત્યાં ઊડીને જવાયા ના " એ ભજન સાંભળવું છે.
ભરત ગઢવી - બોત્સ્વાના (આફ્રિકા) mobile +૨૬૭ ૭૧૫૭૮૭૦૭