Profile
|
|
||||||||||||||||
Recent Comments
શ્રી નીરજભાઈ,
રણકારમાં ગુજરાતી ભાષામાં છપાતી ટેક્ષ્ટ આજે લાગે છે કે મૂળ શબ્દોમાં કેટલાક કાવ્યો, ગીતોમાં પાઠફેર જણાય છે, તેથી અનુભવી અને સાહિત્યના જાણકાર પાસે ચકાસણી કરી શકો તો ભાષાના અપભ્રંશની જેમ કવિતાનું પણ અપભ્રંશ થતું બચાવી શકાય તેવું મારું મંતવ્ય છે. કામ થોડું અટપટું અને સમય માગી લે તેવું છે, પરંતુ કોઈકે શરૂઆત કરવી રહી. રણકારના ઉપક્રમે રસ ધરાવતા સાહિત્યકારો તેમજ અન્ય કાબેલ નાગરિકોનો સમ્પર્ક કરી આપ નિર્ણય કરી શકો, તો બીજા બધાને તેનો લાભ પણ મળે.
માતા ગુર્જરીની સેવા થશે તે વધારાનો ફાયદો. (આમ પણ ગુજરાતીઓ દરેક કામમાં નફો કે ફાયદો જોતા જ હોય છે ને!)
શુભેચ્છા સહ,
શરદ કાપડિયા
સુરત
...
શ્રી નીરજભાઈ,
ઘણા વખતે આપના રણકારનો રણકાર સાંભળવાની તક મળી. નરસિંહ મહેતાનું ગીત "જળકમળ છાંડી જાને બાળા"માં મારી જાન પ્રમાણે એક કડી ખૂટે છે.
"મારી માતાએ બેઉ જનમિયા, તેમાં હું નટવર નાનડો,
મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હારિયો"
આપ તપાસ કરી તે જો બરોબર હોય તો યોગ્ય સુધારો કરશો.
ગુજરાતી સુગમ સંગીતના શ્રોતાઓ માટે અને કવિઓ તેમજ પ્રકાશન/ઓડીઓ, વીડિઓ વિતરકોના લાભમાં વધુ ગુજરાતી ઘરોમાં સગીત પ્રચલિત કરવા નોધણી કરીને, લવાજમથી ખાસ દરે આપવામાં આવે તો દરેકને ફાયદો થઈ શકે. દેશ અને વિદેશના ગુજરાતી પરિવારોમાં ગુજરાતી ભાષાનો પ્રચાર કરવામાં સરળતા રહે તેમ માનું છું.
આભાર.
શરદ કાપડિયા
સુરત
શ્રી નિરજભાઈ,
સાઈટ ઉપર સર્જ કરવાની જોગવાઈ હોય તો વધુ સારુ.
આભાર.
શરદ કાપડીઆ
સુરત
Shri Nirajbhai,
JSK
We owe reference to your website to niece Ms. Paula Parikh in Manchester today. It has been a wonderful, refreshing experience to read and listen to the most exquisite lyrics of famous and other experienced, up-coming poets' composition. The Bandish, musical version is equally thrilling.
Your experiment is really wonderful. Please keep it up.
Best Wishes.
Pramila and Sharad Kapadia
Surat/India
Aug4, 08
...






