Home > ગઝલ, ગુલામ અબ્બાસ 'નાશાદ', મનહર ઉધાસ > પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

Please follow and like us:
Pin Share
  1. kantilal kalaiwalla
    June 22nd, 2009 at 07:48 | #1

    superior ghazal.Well described THE STRENGTH OF TIME AND CIRCUMSTANCES,The last two lines is the heart of this ghaal.ુ

  2. Mahesh Lad
    July 18th, 2009 at 16:27 | #2

    Manhar Udhas as usaul at his best. Its all about the time lapsed…tamasha karya and aane have tamasha jovano samay, ek dur khunama rahi ubha ubha.. very sweet.. exellent.. good music.

  3. Maheshchandra Naik
    December 8th, 2009 at 00:32 | #3

    મારી ખુબ જ પ્રિય ગઝલ, જે મારા સુરતના નિવાસસ્થાને દરરોજ સાંભળવાનો ક્રમ હ્તો, આજે ફરીથી સાંભળવાની તક આપવા માટે આપનો આભાર……
    શાયર શ્રી ગુલામ અબ્બાસના ગઝલસંગ્રહની વિગત જણાવશો તો આપનો ખુબ ખુબ આભાર…….

  4. lenin joshi
    December 8th, 2009 at 13:18 | #4

    બહુજ સુન્દર આમજ માત્રુભાશા નિ સેવા આપનાથિ થતિ રહે આજ શુભચ્ચા

  5. Diptesh
    December 14th, 2009 at 09:03 | #5

    read gujarati gazal only gazal on this blog

    http://gazalsamrat.blog.co.in

  1. December 7th, 2009 at 16:47 | #1