સુંદર ગોપાલં – વલ્લભાચાર્ય
સ્વર: શ્યામલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સુંદર ગોપાલં, ઉરવનમાલં, નયનવિશાલં, દુ:ખહરમ્,
વૃંદાવનચંદ્રં, આનંદકંદં, પરમાનંદં, ધરણીધરમ્,
વલ્લ્ભઘનશ્યામં, પૂર્ણકામં, અત્યભિરામં, પ્રીતિકરમ્,
ભજનંદકુમારં, સર્વસુખસારં, તત્વવિચારં, બ્રહ્મપરમ્!
ગૂંજા આકૃતિહારં, વિપિનવિહારં, પરમોદારં, ચીરહરમ્,
વલ્લ્ભ વ્રજપાલં, સુભગ સુચાલં, હિતમનુકાલં, ભાવવરમ્,
વલ્લ્ભમતિવિમલં, શુભપદકમલં, નખરુચિઅમલં, તિમિરહરમ્!
શોભિત મુખધૂલં, યમુનાકુલં, નિપટ અતુલં, સુખદ વરમ્,
મુખમંડિતરેણુ, ચારિત ધેનુ, વાદિતવેણુ, મધુર સૂરમ્,
વલ્લ્ભપટપીતં, કૃત ઉપવીતં, કરનવનીતં, વિબુધવરમ્!
કૃષ્ણરસનું વર્ણન કરતું સરસ ભજન છે,
વાહ્હ્હ્હ્હ્હ્હ્……………!! એક્દમ સુન્દર …!!!!!!! વેણુ – મંજીરા તબ્લા સન્ગે ભવ વિભોર થૈ જવય એવ શબ્દો અને સ્વર્…!!!!
Thanks for a such a nice Krishna Geet.
Anumati aapish to mare a mara vrajveli blogs par mukvu che.
ભાવવાહી કૃષ્ણગીત- કોઈ સ્વર-રમત વગર બહુ ધીરજથી અને સજ્જ્તાથી ગાયું છે.
શ્રી વલ્લભાચાર્યજીએ આ કૃષ્ણ સ્તુતી શિવ સ્ત્રોત્ર પરથી રચી હોવાનો આભાસ થાય છે.
સુંદર શબ્દોની ગુંથણી સાથે જ સુમધુર ગાયિકી.
શ્રી કૃષ્ણને પુર્ણકામં..ધરણીધર જેવા શબ્દોની ઉપમા આપી છે.
આભાર.
as sundaram gopalam…….sundar bhajan..very soothing with clearity in voice/punctuality/music..very well done.enjoyed listning
ખુબ જ સુંદર ગીત.
ક્રિશ્ન ભક્તિ ભજન સુઁદર ગવાયુ છે.
ખુબ જ સુન્દર. ખુબ જ ભાવવાહિ અવાજ સાથે ગાયેલુ ભક્તિ ગીત સાભળી ને આનન્દ થયો. પણ જો સમ્પુર્ણ અશ્ટક ગવાયુ હોત તો વધુ આનન્દ થાત. અભિનન્દન શોભિત. અભિનન્દન નિરજ.
ખૂબ જ સુંદર ભાવવાહી કૃષ્ણગીત………..
આભાર……
સીમા
બહુ શાન્તિ થિય જયે અ ક્ર્શ્નસ્તુતિ સમ્ભદેને
આ સ્તુ તિ પ્રમાણિક છન્દમા છે એટલે શિવસ્ત્રોતનો આભાસ થાય છે.
મન માં શાંતિ કરનારું અને કૃષ્ણ ભક્તિ વધાર નારુ અને મન ને સૌમ્ય કરનારું શામીલભાઈ ના અવાજ ની જેમ વાલ્ભાચાર્યજી ને કોટી વંદન
ખુબજ ભક્તિસભર સરસ ગીત અને ગાયકી
ખુબજ સુંદર અને ભાવવાહી ગીત છે ધીરજપૂર્વક શાસ્ત્રીય રીતે ગાયેલ ગીત છે
આભાર