Home > અવિનાશ વ્યાસ, ગીત, મુકેશ, મુકેશ > પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

March 22nd, 2007 Leave a comment Go to comments

સ્વર : મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો

પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

Please follow and like us:
Pin Share
  1. July 14th, 2008 at 22:37 | #1

    ખરેખર સુન્દર્. અમારા આપને અભિનન્દન્. બચ્પન અને જુવનિ યાદ આવિ ગઈ. સરસ ખુબ સુન્દ્ર.

    અશોક્

  2. ASWIN MALDE
    July 20th, 2008 at 15:11 | #2

    Wonderful collection

    This song took me down the memory lane and perhaps addicted to tk\his website

    Once again many many thanks for keeping gujrati culture alive

  3. Ramnik Parmar
    July 21st, 2008 at 22:17 | #3

    I thoroughly enjoyed and thank you for developing such websites and hope more and more Gujaratis will get opportunity to listen to evergreen gujarati songs. Well Done!

  4. July 25th, 2008 at 22:37 | #4

    Niraj,
    Interesting.One small request to list alphabetically singers name.will be helpful Pl.try.
    Thanks,
    Atri Desai

  5. Arun Joshi
    August 7th, 2008 at 12:22 | #5

    Mukesh at his best – being a Hindu Punjabi yet sang like a true Kathiawadi Gujarati!!

  6. Jinesh
    August 12th, 2008 at 11:00 | #6

    whenever i listen this song, i remember my mother and tears come out of my eyes.

  7. uma parikh
    August 21st, 2008 at 00:29 | #7

    મુકેશનો અવાજ અને અવિનાશ વ્યાસનુ ગીત્—-ખુબ સરસ્!
    ઉમા શિરીશ પરીખ્, અમેરિકા

  8. August 25th, 2008 at 20:32 | #8

    Niraj

    I say THANKS on behalf of all the Gujjus. Your site does bring back some wonderful memories. You are a star.

    Keep up the good work. God bless

    Ashok Unarkat

  9. Jignesh Trivedi
    October 31st, 2008 at 21:35 | #9

    બહુજ સરસ ગીત. આપની મહેનત બદલ ખુબ આભાર.

  10. I.K.Patel
    January 22nd, 2009 at 05:03 | #10

    This song is very nice.Mukesh did wonderful job.All our friends appreciate job you are doing.Thank you very much from atlanta,U.S.A.

  11. Jayant Shah
    March 11th, 2009 at 17:12 | #11

    શ્રી અવિનાશ ભાઈ,
    આમ તો આપને ભાઈ ન કહેવાય. આપ વડીલ તુલ્ય છો, આપ આપની આવી રચના ઓ દ્વારા સદાય ને માટે અવિનાશ જ રહેશો.

    ખરેખર નામ તેવા ગુણ.

    અસ્તુ.

    આપનો રુણી, જયંત

  12. dr.dipak mistry
    July 1st, 2009 at 04:37 | #12

    cngrates and many many thanx!enjoyed!

  13. KRUPALI
    July 20th, 2009 at 12:39 | #13

    Thanx for the nice song . I would like to put one request if anybody is aware of third paragraph of this song plz. send on this site.
    As i have knowledge that this song have one more stanza in it. so Plz. if u can do the needful.

  14. Rajesh (raju) Patel
    August 21st, 2009 at 02:53 | #14

    થન્ક્સ આન્ખ મ આસુ આવિ ગયા,

  15. aasutosh
    August 28th, 2009 at 21:50 | #15

    અભિનન્દન .ખુબસરસ સભદિને દિલ્કુસથૈગયુ.આભર્

  16. Lata Mehta NZ
    October 4th, 2009 at 23:06 | #16

    Thanks.દિકરિ ના વિદાય નો પ્રસન્ગ યાદ આવિ ગયો.ખરેખર આખમા આસુ આવિ ગયા.

  17. Lata Mehta NZ
    October 5th, 2009 at 20:04 | #17

    Sorry,two songs mixed on my mind.’કાલજા કેરો કતકો’દિકરિ ના વિદાય સમયે સામ્ભલિયુ ચે.
    but this song very favourite song.

  18. KISHOR PARMAR
    June 27th, 2011 at 16:38 | #18

    ખુબ જ સુંદર દિલ બાગ બાગ થઇ ગયું …વાહ વાહ

  19. sanjay
    May 9th, 2013 at 11:55 | #19

    all time great song

  20. May 10th, 2013 at 11:19 | #20

    ઘણા વખતે ગુજરાતી માં આ ગીત સંભાળવા મળું. અભિનંદન.

  21. sagar
    February 10th, 2017 at 09:24 | #21

    આનાથી સારું બીજું કશું નહિ…….

  1. No trackbacks yet.