Home > અવિનાશ વ્યાસ, ગીત > ધૂણી રે ધખાવી – અવિનાશ વ્યાસ

ધૂણી રે ધખાવી – અવિનાશ વ્યાસ

September 17th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા ગામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના કરે રે જાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિના જામની
ધૂણી રે ધખાવી બેલી…

Please follow and like us:
Pin Share
  1. September 17th, 2007 at 15:04 | #1

    ધૂણી રે ધખાવી….સરસ વાત.

  2. neetakotecha
    October 26th, 2007 at 03:16 | #2

    આજે તો ધુણી ધખાવી જ દિધી

  3. April 19th, 2008 at 10:16 | #3

    મારિ એક ફરિયદ
    મહેરબાનિ કરી ને ગમતા ગીતો ની કોપી કરવ દો તો તમારો
    ખુબ ખુબ આભાર
    આ ગીતો સાચવવા ની મજા આવશે……………

  4. Ashutoshgiri
    December 2nd, 2016 at 00:45 | #4

    ખરેખર અદભૂત!!!!

  5. c.k.parmar
    February 11th, 2017 at 12:35 | #5

    ખરેખર અદભુત રચના…

  1. No trackbacks yet.