Home > અવિનાશ વ્યાસ, આશા ભોંસલે, ગરબા-રાસ > માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ

September 21st, 2007 Leave a comment Go to comments

સ્વર: આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયું ને ઘંટારવ જાગ્યો
નભનો ચંદરવો માંએ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો…

માવડીની કોટમાં તારાના મોતી
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી માંની મોરલો ટહુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો…

નોરતાંનાં રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે માંએ અમરત ઢોળ્યાં
ગગનનો ગરબો માંનાં ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો…

Please follow and like us:
Pin Share
  1. Deep Pancholi
    July 11th, 2008 at 23:16 | #1

    there is a mistake in the posted lyrics… It is not ghantarav gajyo but jagyo.!

  2. Hiren Jhala
    July 12th, 2008 at 13:02 | #2

    one of the best web site, every gujarati must once go to this site.Keep it up.

  3. Hetal Desai
    July 17th, 2008 at 22:01 | #3

    I love this song since childhood. Thanks to this wbsite I was able to hear it again after 12 years. Keep it up.

  4. nimish los angeles
    July 18th, 2008 at 01:46 | #4

    thanks for take me back in my past. i use to listen thia bhajan in radio at 6:00 am at ahmedavad akasvani.my whole family love this bhajan.

  5. July 18th, 2008 at 01:47 | #5

    Thanks,so do I. This song has been recorded by so many artists but originally sung by Hansa dave is superb.Your choice is superb.
    Thanks again & enjoy
    Atri Desai

  6. August 23rd, 2008 at 20:54 | #6

    One of the best site for gujarati songs!keep it up.Can I help you to have some stuff from my gujarati collection?dr sedani

  7. Parag Shah
    September 13th, 2008 at 05:08 | #7

    બહુ સરસ ગીત. મને ભુતકાળ ની યાદ અપાવી.

  8. Parag Shah
    September 13th, 2008 at 05:13 | #8

    આ ભજન સાથે મારી બાળપણ ની ઘણી યાદો સનક્ળાએલ છે.

  9. September 29th, 2008 at 15:36 | #9

    I LIKE THIS SONG TOO MUCH

  10. Ramesh Modi
    October 10th, 2008 at 19:35 | #10

    ઇ અમ સો હપ્પ્ય ઇ ઓકોઉલ્દ ગેત થિદ સિઘ્ત થ્રોઉઘ મ્ય કોઉસિન બ્રોથેર્.ઇ જુસ્ત ક્લિક્કેદ ત્ર્હે સોન્ગ ઇ લિક્કેદ મોસ્ત અન્દ ફીલ સો હપ્પ્ય્.ઠિસ ઇસ અ વોન્દેર્ફુલ સિઘ્ત અન્દ ઇ વોઉલ્દ ચ્ેર્શ થે સમે ફોર એવેર્.

  11. November 11th, 2008 at 18:04 | #11

    જ્યારે પન સામ્ભ્લુ તયારે એક જુદીજ દુનિઆ મા જતી રહુ ચ્હુ.

  12. Minaxi Joshi
    November 16th, 2008 at 13:35 | #12

    Wonderful, very melodius song and drifts us in an absolute different world Thanks .

  13. March 15th, 2009 at 06:47 | #13

    One of the best Gujarati Blog.
    Thanks Niraj.

  14. Harshad Shah
    August 14th, 2009 at 18:35 | #14

    This wonderful song has made me mad and its so beautifully worded and Ahsaji has given a real melodious voice which has made this song the most popular song in gujarati families.
    Thanks Nirajbhai

  15. September 4th, 2009 at 20:55 | #15

    ઔતિફુલ્ , ઈ રેઅલ્લ્ય એન્જોયેદ લિસ્તિન્ગ તો થિસ સોન્ગ્સ્ ઈ હદ બેીન લોૂકિન્ગ ફોર અ ગુજરતિ સિઘ્ત લિકે થિસ ફોર અ લોન્ગ તિમે. ઠન્ક યોઉ સો મુચ્ લેઅસે કેીપ ઉપ થે ગોૂદ વોર્ક્ ઠન્ક્સ અગિઅન્.

  16. hIMANSHU aNJARIA
    September 8th, 2010 at 10:16 | #16

    મારા પિતાજી ને બહુજ ગમતું કાવ્ય હતું.તેઓ જયારે પણ સંભાળતા હતા ત્યારે રડી પડતા હતા.તેમના શિષ્યો પાસે પણ નવરાત્રી માં જરૂર ગાવાનું કહેતા હતા.

  17. sanjivan
    March 9th, 2011 at 12:50 | #17

    ગુજરાતી ભાષા ને સાચવવાની તમે બહુ મોટી સેવા કરી છે આભાર ધન્યવાદ

  1. No trackbacks yet.