Home > અજ્ઞાત, ગરબા-રાસ, હેમંત ચૌહાણ > તું કાળી ને કલ્યાણી રે મા !..

તું કાળી ને કલ્યાણી રે મા !..

October 20th, 2007 Leave a comment Go to comments

સ્વર: હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું કાળી ને કલ્યાણી રે મા !
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા… જ્યાં.

તને પહેલાં તે યુગમાં જાણી રે મા… જ્યાં.
તું શંકરની પટરાણી રે મા… જ્યાં.
તું ભસ્માસુર હરનારી રે મા… જ્યાં.

તને બીજા તે યુગમાં જાણી રે મા….જ્યાં
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા… જ્યાં.

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા… જ્યાં.
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા… જ્યાં.
તું રાવણને રોળનારી રે મા… જ્યાં.

તને ચોથા તે યુગમાં જાણી રે મા… જ્યાં.
તું પાંડવ ઘેર પટરાણી રે મા… જ્યાં.
તું કૌરવકુળ હણનારી રે મા… જ્યાં.

Please follow and like us:
Pin Share
  1. October 16th, 2008 at 22:23 | #1

    બહુ જ સરસ્…..ઘનો જ આનન્દ થયો.

  2. tejas j badheka
    October 17th, 2008 at 11:51 | #2

    lovely and enjoyed

  3. butabhai g patel
    December 2nd, 2008 at 15:44 | #3

    સરસ

  4. kalpesh
    January 29th, 2009 at 06:54 | #4

    very very lovely and enjoyed

  5. April 11th, 2009 at 17:15 | #5

    I like this website. gujrati sanskruti is good so keep countinus . thank.

  6. veena
    August 13th, 2010 at 17:01 | #6

    ગરબામાં મૌલિકતા અને વિવિધતા સાંભળવા મળે તો રંગ આવે. ગરબાની મિજબાની થોડી ઓછી પડે છે.હવે નવરાત્રા શરુ થવાની નજીક છે તો અપ મારી આટલી વિનંતી સ્વીકારશો .તમારી અનુક્રમ.. જોઈ . ખુબ મહેનત કરી છે.આવી સરસ રચનાકુતિઓનો રસથાળ પીરસી પરદેશમા વસતા ગુજરાતીઓની સાહિત્યની ભૂખ-તરસ બુઝાવવા બદલ અમારા વાચક- શ્રોતાઓનો ખુબ ખુબ અભાર. અમૂલ્ય સેવા કરનારાઓ સાથે ઈશ્વર હમેશા સાથે રહે છે એટલુજ.

  1. No trackbacks yet.