Home > અંકિત ત્રિવેદી, ગઝલ, ધનાશ્રી પંડિત, નયનેશ જાની, સમન્વય ૨૦૦૯ > કેવું કેવું ઝીલનારા – અંકિત ત્રિવેદી

કેવું કેવું ઝીલનારા – અંકિત ત્રિવેદી

August 5th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:નયનેશ જાની
સ્વર:ધનાશ્રી પંડિત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કેવું કેવું ઝીલનારા થઈ ગયા,
જાતને ઘોળી પીનારા થઈ ગયા.

એમની સંગતનો જાદુ ઓસર્યો,
દોસ્ત પણ કેવાં બિચારા થઈ ગયા.

આપણે કેવું વહ્યાં કે શું કહું?
પાણીની વચ્ચે કિનારા થઈ ગયા.

તે સભાનો રંગ કંઈ જુદો હતો,
ચુપ હતાં તો પણ દુબારા થઈ ગયા.

Please follow and like us:
Pin Share
  1. August 5th, 2010 at 18:41 | #1

    સુંદર કંઠ….

  2. Maheshchandra Naik
    August 6th, 2010 at 03:51 | #2

    “પાણીની વચ્ચે કિનારા થઈ ગયા”
    દ્વારા ઘણું કહેવાય ગયું છે, સરસ ગાયકી, ગાયક અને કવિશ્રીને અભિનદન, આપનો આભાર …………………

  3. veena
    August 10th, 2010 at 23:03 | #3

    અંકીતભાઈ કોણ કહેછે ગુજરાતી ગઝલ કવિ વાંચકને મદહોશ ના બનાવે.તમારી એક એક રચના
    ગુજરાતી ને માટે કાવ્યાસ્વાદ નો રસથાળ છે અને તમને રૂબરૂ સંભાળવા એ જીવન નો લ્હાવો છે.

  4. virbala shah
    December 26th, 2010 at 05:06 | #4

    Dhanashriji,
    I just listened to your two of the gazals. You voice and the lyrics were absorbing. It was wonderful.
    Thanks,
    virbala

  5. July 16th, 2011 at 04:34 | #5

    Really very nice gazal and mam your voice is morvelouse…. mam really i dont have any words to express….. when i heard this gazal i had tears in my eyes… thanks mam…
    from : Dhara

  6. Himanshu
    June 12th, 2016 at 16:02 | #6

    ઘણુંજ meaningful .

  7. Ketul Jhatakia
    December 10th, 2017 at 11:53 | #7

    એક્સસલેન્ટ કાવ્ય રચના…..! ચૂપ હતા, તો પણ દોબારા થયી ગયા ! ક્યાં બાત !

  1. No trackbacks yet.