Home > ગઝલ, રાજેશ વ્યાસ 'મિસ્કીન', સંજય ઓઝા, હો ફકિરા > જંપવા દેતું નથી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જંપવા દેતું નથી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આલ્બમ:હો ફકિરા
સ્વર:સંજય ઓઝા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જંપવા દેતું નથી પળભર મને,
આ કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.

પ્રશ્ન તો મિસ્કીન આ કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

Please follow and like us:
Pin Share
  1. dipika
    May 10th, 2012 at 05:03 | #1

    વાહ..અદભૂત!!

  2. Maheshchandra Naik
    May 11th, 2012 at 00:40 | #2

    સરસ સ્વરાંકન ગાયકી આનદ થઈ ગયો …………

  1. No trackbacks yet.