આ નથી કંઈ તારું કામ – હિતેન આનંદપરા
આલ્બમ:ગઝલ Trio
સ્વરકાર:આલાપ દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ
સ્વરકાર:આલાપ દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ નથી કંઈ તારું કામ રેહવા દે
પ્રેમનાં ગામે મુકામ રેહવા દે
તું ઉમળકાને બધે વેડફ નહી
એક જણ માટે તમામ રહેવા દે
ગોકુળની માટી ને ખુલાસા દેવાના
આ શોભતું નથી રે શ્યામ રહેવા દે
પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે
પણ આ રીતે દંડવત પ્રણામ રહેવા દે
Categories: આલાપ દેસાઈ, આલાપ દેસાઈ, ગઝલ, ગઝલ Trio, હિતેન આનંદપરા alap desai, gujarati gazal, hiten anandpara
વાહ રે …. પ્રેમ ની વફાદારી
…
શબ્દો અને
ગાયકી અને શબ્દો કવિ
બંને ને અભિનંદન
હિતેનભાઈને સલામ ,આલાપભાઈને સલામ
સરસ ગીત , શબ્દ ,સૂર અને સંગીત.
મને તમારી રણકાર .કોમ ગમી છે હું કહેવા માગું છુ કે આ site માં અત્યાર ના ગુજરાતી ગીત તહાં મુસાયરા ના શેર સાંભળી શકાઈ તેવી રજૂઆત મોકલી આપો ને.. ગુજરાતી માટે આ ગોઉરવે લેવા જેવી બાબત છે. તમરો અને તમારી ટીમ નો ખુબ ખુબ આભાર.
આ નથી કઈ મારું કામ,(તોયે) કહેવા દે …….શબ્દને સૂરમાં જ આમ………વહેવા દે !!
અભિનંદન આલાપને અને હિતેનને……….વિહાર
અદ્ભુત રચના…..
રહેવા દે!……