આંખમાંથી શું ઝરે છે – મુકેશ જોષી
આલ્બમ:ગઝલ Trio
સ્વરકાર:આલાપ દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ
સ્વરકાર:આલાપ દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આંખમાંથી શું ઝરે છે શી ખબર?
જે દિવસ છોડી દીધું તારું નગર.
એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર.
જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર.
લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થશે અસર.
હોત તું પત્થર તો સારું થાત કે
હું તને પૂજી શકત પૂછ્યા વગર.
Categories: આલાપ દેસાઈ, આલાપ દેસાઈ, ગઝલ, ગઝલ Trio, મુકેશ જોષી alap desai, gujarati gazal, mukesh joshi
સરસ લાગણીભર્યું ગીત. દિલદારને ગમશે,
Aalaap’s renderig is PRAISEWORTHY …Nice ! Heart Broken’s FEELINGS …DEPICTED :
” REAL LOVE is always SINGLE SOURCED…ONE-SIDED CRAVING TO Give Sacrifices….”
-La’ Kant / 25.2.14
સરસ ગીત , મધુર સ્વરાંકન ,અને કર્ણપ્રિય ગાયકી , સૌને અભિનદન,,,,,,,,,,આનદ આનદ થઇ ગયો આપનો આભાર……………………………
Nice to hear young and upcoming singers. It was a treat.
saras… very nice
Superb
નો વર્ડ્સ ….વરસો પછી આવું મઝાનું કૈક સાંભળ્યું….લવ ઈટ રિયલી…..આઈ કિપ લિસનીંગ અગેન એન્ડ અગેન….
ખુબ જ સુંદર, હૃદય ને સ્પર્શી રહ્યું છે, ફરી ફરી ને સાંભળવા નું મન થાય છે