Home > ગીત, શ્યામલ મુન્શી, સુરેશ દલાલ > આટલું બધું વ્હાલ – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ – સુરેશ દલાલ

સ્વર: શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે?

Please follow and like us:
Pin Share
  1. June 17th, 2008 at 13:43 | #1

    બહું બહું બહુંજ સરસ ઘણુ જ ગમ્યું આ ગીત

  2. pragnaju
    June 17th, 2008 at 21:59 | #2

    શ્યામલે- સુરેશ દલાલની પ્રખ્યાત રચનાની મધુરી ગાયકી
    આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?
    નજર લાગે એમ શું કોઈને જોતું
    વાહ્

  3. June 18th, 2008 at 22:51 | #3

    maru gamtu geet… aabhar niraj.

  4. POOJA PATEL
    March 27th, 2009 at 11:10 | #4

    WOW WHAT A THINK JUST CLASS

  5. pradip
    July 16th, 2009 at 18:53 | #5

    amazing,just amazing !
    pradip shah

  1. No trackbacks yet.