Home > અંકિત ત્રિવેદી, કૃષ્ણગીત > રાધાનો રિંગટોન – અંકિત ત્રિવેદી

રાધાનો રિંગટોન – અંકિત ત્રિવેદી

આજનાં ગીતમાં વાત કરવી છે આજનાં જમાનાનાં કૃષ્ણની.. અહીં ઈ-મેઈલનાં અને સાયબર કવિએ નવી ભાષા, નવા મિજાજ અને નવા તોર તરિકાથી કૃષ્ણને પ્રેમ કર્યો છે.. તેમણે આપણી ભાષાની નવી પેઢીની પૂજાની સામગ્રી બદલી છે પણ ભાવના બદલી નથી.. માણીએ આ મધુરું ગીત કવિનાં પોતાનાં જ સ્વરમાં પ્રસ્તાવના સાથે..

પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વરાંકન / સ્વર: આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કાનજીનાં મોબાઈલમાં રાધાનો રિંગટોન, રિંગટોન રાધાનો વાગે,
જનમો જનમની ઘેલી રાધાની પ્રીત, કાનજીનાં રૂવાંડે જાગે..
રાધાનો રિંગટોન વાગે..

મોબાઈલનાં નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને, રાધાનો હાથ લેવો ઝાલી,
આયખાની સાંજ ઉપર ઉભેલા કાનજી સપનાનો ટૉક ટાઇમ માંગે..
રાધાનો રિંગટોન વાગે..

એસ.એમ.એસ મોકલેલો વાયા ઓધાજી, એનાં રિપ્લાયમાં રાધાનાં આસું,
રાધાનાં આંસુનો એસ.એમ.એસ વાંચીને કાનજીની આંખે ચોમાસું,
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે..
રાધાનો રિંગટોન વાગે..

Please follow and like us:
Pin Share
  1. July 30th, 2008 at 08:43 | #1

    such a grt song… was longng for tht… many many thnx for such a wndrful song..

  2. July 30th, 2008 at 09:38 | #2

    રાધાના આંશુનો એસ.એમ.એસ……પંક્તિ મનનેબહુ જ ભાવી ગઇ

  3. sujata
    July 30th, 2008 at 12:48 | #3

    mbl ni battery ne khaaliipo vadgey wht a wonderful thinking……………jiyo kalakar………..

  4. July 30th, 2008 at 13:14 | #4

    રાધાનો એસ. એમ. એસ. વાચી કાનજી ની આઁખે ચોમાસુઁ … ! …ક્યા ખૂબ… ! સુંદર શબ્દો.. નીરજભાઇ, એક્દમ નવી રચના પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર ….

  5. July 30th, 2008 at 14:02 | #5

    ફરી વખત આભાર માનવાનું મન થાય છે.. ગીત જ એટલું સરસ છે.. આશિતજી ના સુર ની સાથે સાથે
    અંકિતજી ના વિચારો/શબ્દો પણ દાદ ને કાબિલ છે… અને આ રાધા નાં રિગટોન ને અમારા સુધી પહોંચાડવા બદલ આપનો ખુબ ખુબ આભાર,નીરજ. આવા જ રસભર ગીતો નો થાળ પિરસતા રહેશો એવી ઇચ્છા અને શુભેચ્છા.

  6. pragnaju
    July 30th, 2008 at 16:32 | #6

    અંકિત ત્રિવેદીની પોતાના લખેલા ગીતની પ્રસ્તાવનાને લીધે ગીત માણવાની મઝા ઔર…
    મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે..
    રાધાનો રિંગટોન વાગે..
    નવા જમાનાનો ભાવ સાથે
    આશિતની મધુરી ગાયકી

  7. July 30th, 2008 at 17:59 | #7

    ખુબજ સુન્દર શબ્દો છે.આજ્ના જમાનાને
    ભગવાન પણ અનુસરે છે.
    અભિવ્યક્તિ ઘણઈ જ સુન્દર છે.
    સ્વરાન્કન અને ગાવાનુ પણ સરસ છે.
    આજકાલ બધા જ મોડર્ન્ થૈ ગયા છે.આભાર…
    સરસ…

  8. July 30th, 2008 at 19:34 | #8

    રાધાનો રીંગટોન, સપનાંનો ટૉકટાઈમ અને
    મોબાઇલની બેટરીનો ખાલીપો વાંસળીથી અઁકિત જ ભરી શકે…..

  9. July 30th, 2008 at 21:34 | #9

    સામાન્ય માણસ અને યુવાપેઢીને સમજાય અને ગમે એવુઁ હળવુઁ ગમ્મત ગીત- ગોવિઁદાના મૂવિઝ્ની જેમ માણવાનુઁ!

  10. Bharat Patel, Idar
    July 31st, 2008 at 07:40 | #10

    hi Good Morning,
    Ankitbhai,

    Realy the great song.

    Sir, I am from Idar and I was in Kavya Samelation on 27-07-08 at idar .
    Your speech and sence of humour are exclence.

    Yours

    BHARAT PATEL
    IDAR
    9426704091

  11. Babu
    July 31st, 2008 at 10:24 | #11

    ખુબ સરસ રાધાનુ ભજન આપ્યુ. ઘનો અનન્દ થયો.

  12. August 2nd, 2008 at 00:23 | #12

    ring ton shabd j jane RADHA sathe etlo tadatmya lage Chhe ke Ashit na swarman ghantdi vagti na hoy?
    Wah Ankitbhai, toronto me baithke apun bambaiwala zoom utha,
    dhanyawad, SHABDO NA JADUGARNE.
    MUMBAIMA ATYARE VARSATA ANRADHARMAN ‘KANJI NI ANKHMAN CHOMASUN J DEKHAYNE !

  13. August 12th, 2008 at 10:05 | #13

    રાઘા ના રીંગટોન રણકાર વાગ્યો સાભળી મજા આવિ ગઈ.

  14. August 13th, 2008 at 16:52 | #14

    “Sudama na faliya maa” is ofcourse a modern angle to the old theem,but at places it
    looses the charm of krishnas frienship.Sorry.
    kaushik patel

  15. sunny
    August 23rd, 2008 at 21:22 | #15

    Hellow,sir
    I am from USA and I like your all bhajans.But one difficulty how to listion that. Please discribe and reply

    THANX
    SUNNY

  16. HARRY VORA
    October 17th, 2008 at 17:35 | #16

    It’s really a humerious song and the words which the poet used those really fentanstic.

  17. October 22nd, 2008 at 06:56 | #17

    રાધા નો રિન્ગ તોન વાગે – ઘનુજ સુરિલ અને તાલ સાથે લયવાલુ વાારમવાર સાભલવુ ગમે.

  18. Kalpana Jhaveri
    October 30th, 2008 at 04:45 | #18

    one more time Ankit have out done himself. Excellent wordings and singing. Maan gaye Ankitbhai. Good Luck.

  19. kantilalkallaiwalla
    January 4th, 2009 at 14:29 | #19

    Indeed fine. Beutiful.

  20. April 11th, 2009 at 18:56 | #20

    i love this ring tone

  21. April 30th, 2009 at 03:59 | #21

    વાહ..મઝાઆવી…

  22. વિજયકુમાર કૌશલ
    April 30th, 2009 at 07:19 | #22

    પ્રિય નીરજભાઇ
    મારા બે સૂચનો છે.
    રણકારની વેબસાઇટ ઉપરથી મનગમતુ ગીત ડાઉનલોડ કરી શકાય? ના, તો વ્યવસ્થા કરોને. અને જો હા, તો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
    બીજુ કે જે ગીત અહિયા રણકારની વેબસાઇટ ઉપર મૂકો છો તે ક્યા આલબ્મમાંથી મળી રહેશે જેથી બજારમાંથી ખરીદી શકાય. હું કાવ્ય સંગ્રહની વાત નથી કરતો પણ ગાયકે બહાર પાડેલ ઑડિયો સંગ્રહ જેમાં આ ગીત સાંભળવા મળે. જેમકે “સ્વરાભિષેક”અગસ્ત્ય ફાઉન્ડેશને બહાર પાડેલ આલબ્મ.
    આશા છે કે ઉપરોક્ત બાબતે કઇ વિચારશો અને જવાબની રાહ જોઉં?

    આપનો ખૂબ ખૂબ આભારી

    વિજયકુમાર કૌશલ, અમદાવાદ

  23. વિજયકુમાર કૌશલ
    April 30th, 2009 at 07:29 | #23

    પ્રિય નીરજભાઇ
    આ અગાઉ મેં બે સૂચનો કર્યા હતા તેમાંથી ડાઉનલોડ બાબતનો જવાબ મળી ગયો. હું આપની વાતમાં 100 ટકા સહમત છું કે મનગમતા ગીતો ખરીદીને સાંભળવા જોઇએ. મે તમને લખ્યુ પછી મારુ ધ્યાન તમે લખેલ ‘જાહેર ખુલાસા’તરફ ગયુ.
    પણ ગીત ખરીદવા માટે આલબ્મનું નામ અને પ્રકાશક વિશે માહિતી આપો તો ખરીદવાની સરળતા રહે.
    આભારસહ

    વિજયકુમાર કૌશલ, અમદાવાદ

  24. May 13th, 2009 at 07:00 | #24

    it is really good. i like it so much

  25. manjula
    July 16th, 2009 at 16:11 | #25

    ખુબ્જ સરસ .

  26. bhavesha
    August 12th, 2009 at 17:38 | #26

    do u have chila je re if yes kindly put it on the site

  27. kishore
    September 5th, 2009 at 12:56 | #27

    ઇ અમ ખ્બ્જ આન્નન્દ થયો કે મવજિભૈઆએ વેબ સિતે ઉપ્દતેકારિ ખુબ જ આનન્દ થન્ક્સ

  28. September 11th, 2009 at 06:53 | #28

    Really very nice….

  29. priyavadan shah
    September 27th, 2009 at 14:48 | #29

    dear ankitbhai
    you are excellent your spech ,comment and humar after a long timei hear the song radha no ring ton i loved the song and starting spech mostly i am attending IMAGE PROGRAMME AND RAELLY SPEAKING ALL MY FAMILY MEMEBRS LOVED YOU VERY MUCH AS WELL AS SHRI SURESHABHAI DALAL

    LOTS OF LOVE FROM PRIYAVADAN

  30. Rajni
    October 25th, 2009 at 17:13 | #30

    please play song of Mukesh PANJARU JUNU JUNU

    thanx

    Rajni

  31. chetan davda
    October 28th, 2009 at 07:49 | #31

    બેઉતિફુલ લ્ય્રિસ અન્ અમઝિન્ગ વોએઇસ

  32. Bhavna – Bristol UK
    November 6th, 2009 at 16:10 | #32

    what a fantastic “NEW AGE” raas….

  33. PRITAM
    November 9th, 2009 at 20:36 | #33

    CONGRATULATIONS! THANKS A MILLION THIS SONG IS JUST BEAUTIFUL! WE JUST LOVE IT.

  34. November 11th, 2009 at 15:13 | #34

    વાહ્ બાપુ,

    મઝા પડી ગ્ઈ.

    તુશાર વ્યાસ્.

  35. Neela. P. Varma
    January 2nd, 2010 at 14:05 | #35

    મજા આવી ગઈ

  36. Deepak parmar (kutchh)
    February 22nd, 2010 at 09:26 | #36

    બહુ મ્સ્ત્

  37. March 27th, 2010 at 06:53 | #37

    Poor composition of a modern good poem.far more expected from Aashit Desai.the composition doesn’t appeal in anyway.

  38. December 4th, 2012 at 21:15 | #38

    Dear ankit bhai,
    congratulation,
    your words,
    your thoughts,
    your songs,
    your speech,
    superb,
    gujrat is proud of you.
    pravin vyas – mumbai
    Hasyakalakar

  39. પીનાકીન
    January 26th, 2018 at 11:26 | #39

    Excellent. અંકિત,આશિત દેસાઈ અને સંગીતકાર નુ અદભૂત કૌશલ્ય.

  1. No trackbacks yet.