Home > અજ્ઞાત, ગીત, દિપાલી સોમૈયા > આજ નો ચાંદલિયો…

આજ નો ચાંદલિયો…

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ મારે પીવો છે પ્રિતીનો પ્યાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

Please follow and like us:
Pin Share
  1. JAGDISH
    April 23rd, 2008 at 14:28 | #1

    ઑક પ્પ્પ્પ્પ્પ્પ્પ્ડઃઃવઃગ્ડ્

  2. Umesh
    July 16th, 2008 at 23:59 | #2

    ગ્રેટ…..બહુ સારુ કલેક્સોન ચે……
    ઉમેશ તેવાર્

  3. kamlesh
    July 18th, 2008 at 15:11 | #3

    સિર યોઉ હવે દોને અ ગ્રેરત જોદ્, સેપ્કિઅલ્ય સેલેક્તિઓન ઓફ સોન્ગ અરે તૂ ગઊદ્.કીપ ઇત ઉપ્.
    રેગર્દ્,
    કમ્લેશ્

  4. kamlesh
    July 18th, 2008 at 15:14 | #4

    sir, you have done a great job, specialy selection and collection of songs and poems, too gud ,keep it up.
    regard,
    kamlesh

  5. Bhupendra Sheth
    September 7th, 2008 at 10:17 | #5

    Its a wonderful collection og never heard guju songs under one head…. i wud like u to add one more song from jesal toral…”paap taro parkash jadeja….”

  6. Aaj No
    September 8th, 2008 at 17:20 | #6

    મન પ્રફુલ્લિત થૈ ગયુ સોમવાર સવાર મા

  7. SHAILEE
    October 19th, 2008 at 13:02 | #7

    realy good work ………..very helpful to us….

  8. Kantilal Sharma
    August 28th, 2009 at 13:44 | #8

    Really very nice song with meaningful words by the poet. It is sung well too.

  9. riddhi
    September 7th, 2009 at 10:50 | #9

    bahu j mast 6……………….

  10. Khyati shah
    September 16th, 2009 at 06:17 | #10

    very nice……..i just love this song….

  11. November 19th, 2009 at 09:38 | #11

    ખુબજ ભાવસભર ગિત અને એટલો જ મિઠો આવાજ…….

  12. Dr.Dinesh
    November 20th, 2009 at 20:47 | #12

    ખુબ ખુબ હ્રુદયન્ગમ સ્વર–તર્જ–ગિત–મન ઝુમિ ઉથ્હ્યુ—આભાર માનવોજ જોઇયે….

  13. January 9th, 2010 at 16:56 | #13

    ખુબ સરસ આયોજન, દરેક ગિત ખુબજ રસ્પ્રદ, મજા આવિ ગઇ.

  14. girish
    February 15th, 2010 at 14:31 | #14

    નિરજ ભૈ
    બાપુ દિમાગ ને શાન્ત કરિદિધુ મજા આવિ

  15. RANJIT VED
    April 11th, 2010 at 05:16 | #15

    રણજીત ….ખરેખર મેં કોશિશ કરી અને આવડીગયુંન ! આભાર

  16. April 30th, 2010 at 11:49 | #16

    અમરત ભરેલું અંતર જેનું સાગર જેટલું હેત ,પૂનમ ચંદ ના પાનિયા પાસે ડોસી લખાવે ખત કે લાખ કે બેટા બાર વરસ થી નથી મળી એક પાઈ , કે ગગો એનો મુંબઈ ગમે ગીગુભાઇ નાગજી નામે ——-

  17. Gopal Thakrar
    October 9th, 2010 at 14:44 | #17

    ખુબ જ સુન્દેર અવાજ અને ખુબ જ સુન્દેર પંક્તિ. ખરેખર ખુબ જ સરસ ગીત છે.

  18. purvi sompura
    March 13th, 2011 at 07:54 | #18

    બહુ અણમોલા મોતી જેવા આ ગીતો આપવા બદલ આભાર. જીવનસાથી સાથે સાંભળતા સપ્તપદી વખતે લીધેલા વચનો યાદ આવે એવું આ ગીત.

  19. yash raval
    July 5th, 2014 at 05:24 | #19

    moj padi gai bapu.moj .

  1. No trackbacks yet.