પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે
સ્વર : નિશા ઉપાધ્યાય
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
its very nice gazal.
like this very much.
Oh my God !!!
What a beautiful gazal and composition as well !
Very very nice song.. but can any one have the origianl song sung by Hansa Dave Please?
બૌ જ સરસ ગજલ , જે દિલ મા ઉતરી ને આખ મા રમવા લાગે ચ્હે.
સૌન હ્રિદય્ને સ્પર્શ કરિ જાય ચ્હે
REALLY NICE ONE . EVERY THING IS PERFECT. WANT TO HEAR AGAIN AND AGAIN. THANKS A LOT
it was exellent, and we are me and my friend 1st time visiting this site, we will be regular visiters hance forth.
thanks & regards
Deven & Maulik
This is an awesome song.Me & My Friend Love this song.
Very heart touching song.
Thanks,
Pinky Patwa
For My Friend 25 Sept Forever,
Because sometimes she feel alone, I feel to remind her this Gazal again & wants to convey below message,
“When you want something with your heart and soul, the entire Universe conspires to help you achieve it”
Live Life Long,
Pinky Patwa
Its a really nice collection, I would like to purchase whole collectoin, Please let me inform on my mail ID how to purchase and what are the price???
Thanks
મજા આવિ ગઇ.
Its very very very wonderful Gazal. ……… and very nice
કાલે આ ગજલ મે કલાકો સુધી સામ્ભડી.
વારમવાર સામ્ભડવી ગમે તેવી ગજલ.
first i would like to thank to harindra dave and nishaji.They gives to nice songs of all people.When i heard this songs and just my life stoped and i live just in nature.oh i found this type of songs and i got it.i have no words.veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy good.thanks both of you.
EXCELLENT WORK!!!!
PROUD OF YOU!!!!!
TODAY ALL OF A SUDDEN I RECEIVED YOUR WEBSITE AND LOST A TRACK OF TIME AND ENJOYED THROUGHLY.
GOD BLESS YOU!!!!
બહુ જ સરસ ગજ્લ ! મજા પદિ ગયિ !
we would like to set this as the national song of america……
jane jannat ni ser karave che aa sabdo.
dil ma ghar kari gaya che aa sabdo
jindgi bani gaya che aa sabdo
pyar na pal ni yad apave che aa sabdo.
yad karu jyare ye mitha pal ne
rankar ni jem khanke che aa sabdo
pehla payr ni masaum ma gaya je geeto
yad rudiya ma dilave aa sabdo
kem kari bhulay ae pyar
jayre sambhde che dil aa malhar na aa sabdo.
I want to listen such song of Nisha and i got it. Very happy. Thanks
મને ગુજરાતી ગજલો ખુબજ ગમે છે.
ખરેખર ખુબ જ સુન્દર વેબ સાઇટ્
મને તો ખુબ જ મઝા આવિ
@RITA PARMAR (ESHU PARMAR)
Ritaji,
What a wonderful lyrics of your own…maan gaye…koi javab nathi….
Fantastic, work
Jai jai Garvi Gujrat
Ye lyrics mene mere husband Mr mehul ke liye jisne muje pyar karna or nibhana sikhya hai. I LOVE YOU MY SWEEYEST HUSBAND MEHUL I LOVE YOU LOT FOREVER…………………………………………
excellent song very paecefull …………..
Beautifully sung. I am pleased to know we have somany excellent singers in Gujarati.
its a amazing i really like this one !!
excellent and heart appealing. thank you .
નિરજ્ ભઈ…
આ ગિત બહુ ગમ્યુ..
Beautifully composed and sung by Asha. Words of the songs described the feelings so well – like to hear it again and again.
હ્ય્દય થડ્કો ચુક્યુ જાણે તમે આવ્યા કે પછિ ખાલિ પગરવ ના ભણકારે થયુ હશે આમ; હ્દય થડ્કો ચુકે ;ભલે ચુકે તમામ ……..ના પ્રતિક્શા લ્ંબાય…
I Like This Song Very Much So Beautifully wiords are evolved in this songs thanks your website Thanks Allot
બહુ સરસ ગેીત ચ્હે.હ આ ગેીત પર ન્રુત્ય કરવાનેી ચ્હુ.મને આ ગેીત જોયએ ચ્હે.કેવિ રિતે લૈ શકુ
@chetna gala Yes really good song ihave it with me in PURSHOTAM UPADHYAY&HANSA DAVE VOICE LIVE RECORDING
WOW…
I have no word….its amazing..
Keep it up
As sweet as she was before 15 years back…
I have heard this song / garbo on the stage from Nisha Upadhyay when my sister used to sing with her in Rishabh Group in Baroda, Gujarat, India. She is excellent singer, very good human being and down to earth person. This song is one of her best.
cheers Nishaben,
Milin Desai
ekdum romantic ane fine gajal chhe, this is my fav. gajal. i like so much.
ek alag ja feelings ave chhe man ma jyare hu aa gajal sambhadu chhu tyare.
Man jane Ramva lage chhe, ane haiyu maru hilode chadhe che..
Ushmabhari Smrutio upasi ave che, ane ankh ma ansurupi chamak ave che..
this gajal is delecated to my love. Tarun Upadhyay.
whenever i miss him i always sing this song for him.
Tarun aa geet mane tamari humesha yaad apavse..
આ ગઝલ ખુબ આનંદ અપાવે એવી છે. સંભાળવી ગમે એવી છે. વારંવાર વારંવાર વારંવાર.
very nice
ઘણું સરસ દિલ ભરાઈ આવ્યું દિલ રડી ઉઠ્યું …..
ગૂડ સોંગ
ઓને ઓફ થે બેસ્ટ ગુજરાતી સોંગ એવેર હેઅર્દ
અપને ખુબ ખુબ અભિનંદન કે એટલી સુંદર WEBSITE બનાવી છે. લોકગીતો સાંભળીને ઘણા સમય પછી જાણે માતૃભુમીને મળી હોઉં આવું લાગે છે.
બહુ જ સરસ વેબ સાઈટ છે. મજા આવી ગઈ.
મેં મારા મિત્ર ને ૨૦ વર્ષ પછી મળ્યા ત્યારે આ ગીત મોકલ્યું ત્યારે તે ને આશ્ચર્ય થયું કે હજી તું મને ભૂલ્યો નથી.મિત્ર ની સાથે મિત્ર હરઘડી રહે છે તેની પ્રતીતિ આ ગીત દ્વારા થાય છે તે સાચું છે.આ ગીત બહુ ઓછું સાંભળ્યું છે છતાં મને મારું કોઈક મારી સાથે છે ની પ્રતીતિ કરાવે છે.જે મિત્ર ને યાદ કર્યા સિવાય દિવસ ની સરુવાત નહાતા કરતા તે ને ૨૦ વર્ષ પછી મળ્યા ત્યાર નો આનંદ વર્ણવી સકાય તેવો નથી.અનહદ આનંદ થયો.ખુબ ખુબ આભાર
ખુબ સરસ મજા આવી ગઈ …………
ખુબજ સરસ ખરેખર ગુજરાત યાદ આવી ગયું .
ગુજરાતી ની આજ ધ્યન્યતા છે
Very nice
Saras gajal …..
My best