Home > કૈલાસ પંડિત, ગઝલ, મનહર ઉધાસ > ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
—————————————————
જો મારી ભુલ ના થતી હોય તો આ મનહર ઉધાસ ના કંઠે ગવાયેલી પહેલી ગુજરાતી ગઝલ છે.

Please follow and like us:
Pin Share
  1. Sejal Shah
    September 22nd, 2007 at 11:50 | #1

    Dear Niraj,

    Well let me tell you “taari koi bhul nathi thati” when you say “aa manhar udhas na kanthe gavayeli paheli gujarati gazal chhe”

    ane manhar udhas e pan aa vaat potana live concerts ma varamvaar uchhari ne eno shrey Shri Kailas Pandit ne aapyo che

  2. Minaxi Joshi
    October 24th, 2008 at 18:57 | #2

    dear nirajbhai.
    congrats this is really exclusive site .i really enjoy passing my time . thank you soooooooooooooo much.

  3. Gautam.Choksey
    December 22nd, 2008 at 12:31 | #3

    અતિ સુન્દર પ્રયઆસશ

    • સુધા બાપોદરા
      November 4th, 2018 at 03:36 | #4

      કૈલાશ પંડિત ની આ રચના અદભુત છે, અને મનહર ઉધાસનાના કંઠે સ્વરબદ્ધ થયેલીછે, જિંદગીની રઝળપાટમાં અટવાતા માણસને ઘણું બધું કહી જાયછે, જેમ બગીચામાં થી ફૂલ છૂટું પડીને માટીમાં મળી જાય છે, તેમ આપણે આ અવનીના ઝમેળામાં થી એકના એક દિવસ છૂટું પડવાનુછે,

  4. Gautam.Choksey
    December 22nd, 2008 at 12:39 | #5

    Dear Nirajbhai aapana aa sunder pryog karava ne DiilO Jan thi ddad daoo chu.
    Gujarati ma barabar lakhatu naathi.
    Manaharana paahella albam nni j aa atii Sunder Gazal che.
    Hoon Ghaaana samay thi te sodhu chu .
    Teni cd ke record malati nayhi .
    Aapne koi khaabar hoi to janavasho .
    ghano abhaari thaeesh,

  5. Dr.Shrenik SHAH
    July 24th, 2009 at 08:52 | #6

    ગુજરાતી ગઝલો મારી પ્રિય ગઝલો માની એક. અત્યન્ત સુન્દર.

  6. Chetan Mistry
    August 21st, 2009 at 20:06 | #7

    Dear Nirajbhai,

    Thanks for making this Gazal available just on a click of mouse.

  7. Akshay Dalal
    September 8th, 2009 at 07:30 | #8

    પ્રિય નિરજ્,
    મારે શાન્ત ઝરુખે વાટ નિરખ્તિ ગઝલ જોઇઍ. જો હોય તો મુક્શો.

  8. KISHOR PARMAR
    June 24th, 2011 at 17:03 | #9

    નીરજ ભાઈ , શેઠ શગાલસા નું કેલ્ય્યેયા કુંવર ગીત મળતું નથી મહેરબાની કરી મુકવાનો પ્રયાસ કરજો. ગુજરાતી ગીતોનો અદભુત સંગ્રહ છે.

  1. No trackbacks yet.