Home > ગઝલ, બાપુભાઈ ગઢવી, મનહર ઉધાસ > તમને સમય નથી – બાપુભાઈ ગઢવી

તમને સમય નથી – બાપુભાઈ ગઢવી

September 4th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઈંતિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.
———————————–
ફરમાઈશ કરનાર મિત્ર: હેમંતભાઈ

Please follow and like us:
Pin Share
  1. September 4th, 2008 at 13:50 | #1

    સરસ શબ્દો… સુંદર સ્વર્..!!

  2. pragnaju
    September 4th, 2008 at 20:43 | #2

    સરસ
    હું ઈંતિજારમાં અને તમે હો વિચારમાં,
    એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.
    વાહ અને મનહરની સુંદર ગાયકી…..

  3. Nehal Padia
    September 5th, 2008 at 02:27 | #3

    વોર્દ્પ્રેસ્સ નો બહુ સરસ ઉપિયોગ કરિયો ચે…

  4. September 5th, 2008 at 12:47 | #4

    સમયની બલિહારી….કે આપણી મજબૂરીનુઁ સુઁદર આલેખન….

  5. September 7th, 2008 at 03:08 | #5

    સરસ શબ્દો છે.
    ઘણઇ વખત વીચારતા હોઇએ કૈન્ક અને થતુ હોય અલગ જ,
    આ જ દુનિયા નિ રીત છે.
    નસિબ ની બલીહારી છે.
    સરસ છે.

  6. hemantmehta
    September 7th, 2008 at 10:56 | #6

    DEAR NIRAJBHAI,
    WONDERFUL EFFORTS FOR OURS MOTHER LANGUAGE,
    EVERY KNOWN & UNKNOWN POETS & SINGERS,
    JUST BY LISTENING & HEARING THEM OUR MIND
    BECOMES SO JOYFUL WHICH WE CANT EXPRESS
    KEEP IT UP NIRAJBHAI IN SAME WAY

  7. September 7th, 2008 at 17:11 | #7

    સુદર અભિવ્યક્તિ.
    તમે મિત્રોની ફરમાઈશ પૂરી કરો છો તે ગમ્યું.

  8. Satish gor
    September 14th, 2008 at 21:46 | #8

    Nirajbhai,

    Must congratulate you on your on-going efforts. This Particular Track says it all.for today’s “time”.

    Keep up the good work…………

  9. DIPAK SHAH
    December 29th, 2008 at 23:28 | #9

    આ કવિ આથિક રિતે ખુબજ તકલિફમા છે. કોઇ પણ રિતે મદદ થાય તો સારુ

  10. jitu bhatt
    October 30th, 2009 at 18:06 | #10

    WISH TO LISTEN AGAIN AND AGAIN.THANKS NIRAJBHAI.

  11. Jatin B. Sheth
    February 18th, 2010 at 09:34 | #11

    Khubaj saras Gazal Chhe me pehla noti sambhdi Mane khubj aanad thayo tnx

  12. Lalit Nirmal
    November 13th, 2015 at 09:27 | #12

    @DIPAK SHAH
    શ્રી દીપક શાહ
    બાપુભાઈ ને મળવાનું થયું એ વાતને ત્રણ દાયકા થઇ ગયા.
    તમને તેમની જાણકારી હોઈ તો please મને જણાવશો.
    બાપુભાઈ મારા અંગત મિત્ર હતા. ખાસ અંગત. હું વરસોથી ભારત બહાર મધ્ય પૂર્વ માં હોવાથી
    સંપર્કમાં નથી.Thank U
    લલિત Nirmal
    તેલ ૯૬૫ ૬૬૪૨૩૬૩૪ email n9lalit@gmailcom

  1. No trackbacks yet.