Home > દિલીપ રાવલ, રૂપકુમાર રાઠોડ > આ શું પ્રગટ્યું છે મારામાં – દિલીપ રાવલ

આ શું પ્રગટ્યું છે મારામાં – દિલીપ રાવલ

November 6th, 2008 Leave a comment Go to comments

સ્વર: રૂપકુમાર રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.

આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે!
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

Please follow and like us:
Pin Share
  1. November 6th, 2008 at 12:27 | #1

    મસ્ત મજાનુઁ ગીત

    આખે આખુઁ ગોકુળ આપણામાઁ પણ પ્રગટી જાય !!

  2. November 6th, 2008 at 12:28 | #2

    Very beautiful song with melodious tunes thanks enjoying listening

  3. November 6th, 2008 at 12:29 | #3

    Good songs Good melody

  4. Mahesh
    November 9th, 2008 at 19:09 | #4

    ખુબજ સુન્દર રચના અને રુપકુમારજીન સ્વ્રર અભિન્દન્

    મહ્રેશ્

  5. pragnaju
    November 12th, 2008 at 16:59 | #5

    રૃપકુમારના સ્વરમાં ખૂબ મધુરું ગીત
    આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
    એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

    આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે!
    નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.
    વાહ્

  6. sujata
    November 13th, 2008 at 12:46 | #6

    જિયો રુપ કુમાર્……..

  7. July 2nd, 2012 at 13:49 | #7

    રૂપકુમાર નું મોરપીંછ જેટલું સુંવાળું / હુંફાળું સ્વરાંકન,

  1. No trackbacks yet.