ઊંચી મેડી તે મારા સંતની રે – નરસિંહ મહેતા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મેહતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
it remind me my dad. he love this bhajan. thanks
નિરજ શાહ
ગુજરાતી ભાષા માટે સુંદર કામ કર્યુ છે. અભિનંદન.
ડો. પ્રતાપ પંડ્યા. (વડોદરા)
નિરજ ભાઈ …! બહુજ સરસ કામ !!!
નિરજ ભાઈ અભિનદન !!
Nirajbhai, Excellent work!!!!!!!!! In this busy life, you got some time for deshvasi and especially for gujarati songs lover. Many many thanks.
I WOULD LIKE TO PURCHASE A BOOK WHICH INCLUDES ALL THE SONG, GAZALS,GARBA-RAS ETC. LISTED ON THIS WEBSITE.
PLEASE REPLY AT divyardoshi@yahoo.com
THANKS,
જાને મનને સ્પર્શી ગયુ આ ગીત. મારા મમ્મીનુ આ બહુ જ માનીતુ ગીત ૬એ…
This Bhajan makes me see inside of my spirit and reminds me if I did my homework before goting to IHLOK.
Very nice song,Who is the singer? I know that Hansaben Dave sings this song with Purushottam Upadhyay.
અભિનન્દન્. ભજનનિ યાદ્.
who is this singer. i like her voice. very nice voice….
નિરજ તમને બહુજ ધન્યવદ
it reminds me of my school days. Thanks a million.
Today i accidentally bumped in to this site through Mavjibhai.com.
Truly appreciate your passion and love for our language.
નિર્અજ ભઈ,
અતિ સુન્દર કામ. ગુજ્રરાત નુ ગૌરવ !!
આ ગીત્ કોણે ગાયુ છે?
નિરજ ભૈ
શુ વાત શુ વાત મોજ આવિ
નિરજ રણકાર રણકણો જ રહે આ ગીત બેન હઁસા નાની હતી ત્યારે અમદાવાદમાઁ સાઁભળેલ….
ઝવેરચન્દ મેઘાણાએ રચેલુ અદભુત કાવ્ય
નિરજ ભઇ
શબ્દ્દો અને વિચરોનો સુમેલ પ્રથ્મ વર જોયો
સુન્દર કાર્ય્……………..પ્રશન્સાથિ પર્……………..
THIS IS SOMETHING QUITE UNIQUE !
THIS IS SOMETHING BEYOND WORDS !
MANY THANKS………….
MANY CONGRATULATIONS !!!!!!!!!!!!!!!
નિરજ ભૈ શુવાત શુ વાત્
Nirajbhai,
Can you guide me where can I buy the Cd of Narsinh Mehta’s bhajans please??
Sunil G Desai
નીરજ ભાઈ મોજ aavigai
Wonderful bhajan and wonderful singing.
Can someone inform us the name of the Singer and the Music Director?
I wish to suggest a correction.
‘Nathi Taraapo Nathi Dungara’ is wrong
The correct text is Nathi Taropa Nathi Tumbada.
Please correct it.
Rashmi Kamdar
Nirajbhai I Enjoy ur website email me new progam
Reply Bipin (Lpndon)
ઘણું જ સરસ અને ગુઢ અર્થ વાળું ભજન છે. કોઈક મને પહેલી પંક્તિ નો ભાવાર્થ કહેશો ?
આભાર.
very good and a best try for save our mother “GUJARATI Lang.” thanx..
આ ભજન ખૂબજ સરસ છે.
અતિ સુંદર કામ. ઘણા વખતે આ ભજનો સાંભળવા મળ્યા.
અતિ સુન્દેર ભજન ખુબ હૃદય સ્પર્શી સ હેવા માટે શબ્દો ઓછા પડે છે
ઉચી મેડી તે મારા સંતની રે ,
નરસિહમહેતાનુ આ તત્વજ્ઞાનથી ભરેલ ભજન ,એક એક શબ્દ હ્રદયને સ્પર્ષિ ગયો આંખ ભરાઈ આવી .
મારી માતાશ્રી નું ગમતું સુંદર ભજન. અમદાવાદ રડીઓ station પર સવારે આવે ત્યારે અમે સંભાળતા તે હજુ યાદ આવે
નીરજભાઈ, આ સુંદર ભજનનો આનંદ અમારા સુધી પહોંચાડવા માટે. ખૂબ આભાર.
અતિ સુંદર ભજન ,મીઠો આવાજ .ગાનાર ને અભિનંદન .વાતાવરણ ભક્તિમય થઇ ગયું .
ભાઈ નીરજ તમારા જેવા રત્નો જ રણકાર જેવી ભેટ ગુજરાતીઓને આપી સકે -ગણું જ સુંદર કાર્ય ખુબ ચીવટ થી કરેલ છે ઈશ્વરની કૃપા તમને અપાર મળે તેવી સુભેછા -આભાર
હું પહેલી જ વાર આ સાઈટ જોઈ રહી છું અને ગુજરાતી ભાષા માટે અને નીરજ ભાઈ માટે ઘણું મન થાય છે. આવું જ સુંદર કામ ચાલતું રહે આવી પ્રાર્થના અને શુભેછા.
Excellent. adbhut. no words for this bhajan. very soothig. feel like in home town among all local singing people. this my very first time to visit the web. was reading in Navneet Samarpan about Dr. Rajendra Shah and just was searching for his books in essay types. I can not do much in poetry. found this excellent web side. I think Nirajbhai Are you his son? AM I right?
અદભુત ,ગાયકે સુંદર ગયું છે .આજે પણ આ ગીત સાંભળવું ગમે છે. કવિ નરસિંહ મહેતા ને સાલમ.
વારમવાર સાંભળવું ગમે તેવું સુંદર ભજન ……ગાનાર નો સ્વર પણ સ્પર્શી ગયો ….આભાર
અદ્ભુત તમારા સ્વર ને સો સો સલામ .
Realy it is to good bhajan