Home > ઉસ્માન મીર, ગઝલ > છે મારી ગઝલમાં..

છે મારી ગઝલમાં..

March 25th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન/સ્વર: ઉસ્માન મીર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઉભે ગંગા ઝમઝમ છે મારી ગઝલમાં,
અનોખો જ સંગમ છે મારી ગઝલમાં.

એ હસતા ચહેરા કે આંખો એ હસતી,
વિષય સૌ મુલાયમ છે મારી ગઝલમાં.

જવાનીની ઝરમર, મહોબ્બતની મસ્તી,
કે મદિરાની મોસમ છે મારી ગઝલમાં.

વિરહ તો વિરહ છે, મિલન તો મિલન છે,
અજાયબ સમાગમ છે મારી ગઝલમાં.

Please follow and like us:
Pin Share
  1. shital jowhi
    March 25th, 2009 at 10:09 | #1

    very nice

  2. nirupam
    March 25th, 2009 at 11:45 | #2

    સુન્દર રજુઆત અભિન્દન

  3. March 25th, 2009 at 13:23 | #3

    સ-રસ !!

  4. March 25th, 2009 at 13:38 | #4

    ગાયકી સારી છે. શબ્દો કંઇ ખાસ ના લાગ્યા. કોણે લખી છે?

  5. M.D.Gandhi, U.S.A.
    March 25th, 2009 at 17:19 | #5

    સારી ગઝલ છે.

  6. March 26th, 2009 at 09:29 | #6

    પથ્થર માંથી એ પાણી કાઢે! ફુલ જેની સામે મહેકી ઉઠે… અને આ કાવ્ય-રચના સાંભળી ગુજરાતી કલાકાર પર પ્રેમ ના ઉભરે એ અશ્ક્ય વાત છે.

  7. March 26th, 2009 at 16:40 | #7

    સરસ ગાયકી.

    આ એ જ ઈસ્માઈલ મીર કે જે United way of Baroda ગરબા ના Music Composer છે ??

  8. Chandra
    April 6th, 2009 at 20:21 | #8

    sangeet khubaj saras chhe,,,

  9. Hari Parmar
    April 15th, 2009 at 20:32 | #9

    બહુજ સુન્દર ગઝલ. મેહંદી હસન ની્ ગઝલ્ યાદ આવી ગઇ.
    I am interested in knowing the name of the ‘Album’ if available.

  10. Ashok Vora
    April 20th, 2011 at 13:34 | #10

    ઉસ્માન મીર ને સંભાળવાનો લહાવો રાસબિહારી દેસાઈ દ્વારા સંગીતી ના સભ્યો ને સરસ મળ્યો છે .
    પુરુષોત્તમભાઈ જાણે યુવાવસ્થા માં ગઈ રહ્યા હોય તેમ લાગે છે . આ કલાકાર ની ગાયકી દાદ માગી લે તેવી છે .ઘણી જ વિવિધતા તેમની પાસે છે . અહીં રજુ કરવા બદલ આભાર તથા અભિનંદન .
    શરૂઆત માં અમદાવાદ માં તેને પ્રકાશ માં લાવનાર રાસભાઈ ને પણ નવા કલાકાર ને પ્લેટફોર્મ આપવા બદલ અભિનંદન .

  11. Dilip M. Raveshiya
    July 14th, 2017 at 21:21 | #11

    વાહ મીર સાહેબ

  1. No trackbacks yet.