ઘટના તારી હોય..
સ્વર: સોનિક સુથાર
સ્વરાંકન: રાસબિહારી દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઘટના તારી હોય અને તું ઘટનાથી સાવ અલગ,
દિગ્દર્શક તું હોય અને તું તક્તાથી સાવ અલગ.
રાત ગુલાબી તેમ છતાં દૃશ્યો લોહીલુહાણ બધાં,
તું સપનામાં હોય અને તું સપનાથી સાવ અલગ.
વરસાદ વિષેની વાતો ચાલ છોડી દઈએ તેમ છતાં,
તેં સુરજ દોર્યો અને તું તડકાથી સાવ અલગ.
નીરજ, સુંદર ગઝલ !
કવિની માહિતી અને આખી ગઝલ મળી શકે ?!
beutyfull poetry nicely sang