Home > ગીત, ભુપેન્દ્ર વકિલ, શૌનક પંડ્યા > પ્રિયે મને ના છેડ – ભુપેન્દ્ર વકિલ

પ્રિયે મને ના છેડ – ભુપેન્દ્ર વકિલ

April 20th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: સુનિલ રેવાર
સ્વર: શૌનક પંડ્યા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રિયે મને ના છેડ,
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ!

કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત,
પગરવનો સંચાર થતો ત્યાં
બની જતી લજ્જિત.
પ્રિયે મને ના છેડ..

પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય,
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય.
પ્રિયે મને ના છેડ..

Please follow and like us:
Pin Share
  1. April 20th, 2009 at 08:34 | #1

    શબ્દોને સૂર કેવી મસ્તીએ ચઢ્યા છે ?!!

    સરસ નખરાળું ગીત….!!

  2. April 20th, 2009 at 12:49 | #2

    સુંદર રચના અને મધુર સ્વર અને સ્વરાંકન

  3. DR.PRATHMESH SHAH
    April 21st, 2009 at 10:29 | #3

    khub sundar aavaj.gayaki.hariharan ni yad aavi gai.keep it UP shaunakbhai.kya bat hai.

  4. April 27th, 2009 at 14:58 | #4

    ફરી સાંભળીને ફરી વાર ગમે તો ફરી લખાય ને ?!
    મસ્ત નખરાળું ગીત …. !!

  5. યજ્ઞાંગ પંડયા
    December 29th, 2011 at 16:53 | #5

    શૌનક ભાઈ નો મખમલી અવાજ ખુબ ગમ્યો સુંદર શબ્દો ..!!!
    મજા પડી ગઈ

  1. No trackbacks yet.