Home > અજ્ઞાત, આરતિ મુન્શી, ગઝલ > હોઠથી નામ સરી જાય – અશરફ ડબાવાલા

હોઠથી નામ સરી જાય – અશરફ ડબાવાલા

April 17th, 2009 Leave a comment Go to comments

સ્વર: આરતિ મુન્શી
સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હોઠથી નામ સરી જાય અને વાત વધે,
વાત મનમાં જ રહી જાય અને વાત વધે.

ઘરથી શમણાઓ લઈ રોજ ચરણ નીકળતાં,
ચાલતાં રાત પડી જાય અને વાત વધે.

સ્તબ્ધ જગંલની બધી બાજુ પવન પર પહેરા,
એમાં એક ડાળ હલી જાય અને વાત વધે.

Please follow and like us:
Pin Share
  1. Gunjan Gandhi
    November 24th, 2015 at 19:44 | #1

    અશરફ ડબાવાલાની આ ગઝલ છે.

  2. December 11th, 2015 at 16:43 | #2

    @Gunjan Gandhi
    આભાર ગુંજનભાઈ.

  1. No trackbacks yet.