માંડવાની જૂઈ – જીતુભાઈ મહેતા

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમથી અમથી મૂઈ,
ઓલ્યા માંડવાની જૂઈ.

કંપી કંપીને એ જીવન જીવી ગઈ,
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ,
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..

હે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
હે ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું રે હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..

Please follow and like us:
Pin Share
  1. Bharat Atos
    May 5th, 2009 at 16:45 | #1

    સુંદર ગીત…

  2. M.D.Gandhi, U.S.A.
    May 5th, 2009 at 16:59 | #2

    બહુજ સરસ વર્ણન કર્યું છે. માંડવાની જુઈનો શણગાર દેખાય સરસ અને તડકા સામે રક્ષણ પણ આપે. અંતે તો આવી હાલત થાય. ઘણા માનવીઓનું પણ આવી રીતેજ જીવન કઈં પણ કર્યા વગર જ પુરું થઈ જતું હશે.

  3. Neena Gandhi
    May 5th, 2009 at 17:32 | #3

    નીરજ,

    મારી ફરમાઈશને માન આપવા બદલ ખુબ આભાર.

    નીના

  4. May 6th, 2009 at 05:45 | #4

    વર્ષો પહેલાં દૂરદર્શન અમદાવાદ પર આવા જ નામ વાળી દીપક ઘીવાલા, રાગીણી અને નિકિતા(?) (પતી-પત્ની અને સાળી) વચ્ચે રચાતા પ્રણયત્રિકોણ ની રહસ્યભરી સામાજિક નાટ્યાત્મક શ્રેણી જોયાનું યાદ આવે છે!

  5. ramesh joshi
    May 12th, 2009 at 03:02 | #5

    ફરિ થિ યાદ આવિ ગયા એ દિવસો.
    જુનુ ગિત વધારે સાર હ્તુ જે મુબઇ radio પર ૧૯૭૦ મા આવતુ હ્તુ
    can you get that song – i think that was with Rasbihari Desai Purshottam Upadhyaya and one other person.

  6. કૌષીક gandhi
    June 17th, 2009 at 15:31 | #6

    ખુબજ સરસ રચના મજા આવિ ગઇ

  7. RAXIT DAVE
    October 26th, 2009 at 11:43 | #7

    CAN YOU BRING HERE THE ” ORIGINAL MANDVA NI JUI” SUNG BY PURUSHOTTOMBHA AND RASBHAI?

    TRY IT…..

    RAKSHIT DAVE

  8. RAXIT DAVE
    October 26th, 2009 at 11:49 | #8

    SOME OLD ( ALL INDIA READIO) SONGS….TRY FOR IT

    OLYA MANDVA NI JUI
    ZANZAR ALAL MALAK THI AAVYU RE
    MARA LAL RE LOCHANIYA MA
    MADH RATE SAMBHALYO MOR
    KEM RE VISARI
    MARI VENI MA CHAR CHAR FUL
    FUL KAHE BHAMRA NE BHMRO

    FIND OUT AND PUT THEM HERE ….EVERYBODY WOULD ENJOY……RAKSHIT

  9. Dhaivat Chhaya
    November 24th, 2009 at 02:26 | #9

    In 1990, my father, Vinay Chhaya, produced 10 songs of Jitubhai (my Mami’s father), and they have not yet been launched into the market due to financial constraints. Now, I have all the 10 tracks, 6 sung by Purushottam Upadhyay and 4 by Hriday and a lady whose name I do not remember.

    Now, I have got these songs cleaned-up in a professional studio, and they are now on a CD / DVD.

    The songs in the album are:

    1. Bhavana Bhooli Pari (PU)
    2. Kyaari Na Kundale Oli Raat Rani (PU)
    3. Mandwa Ni Jui (PU)
    4. Sukh Re Ek Din (PU)
    5. Shamana Na Suba Mansuba (PU)
    6. Nadi Ne Na Jaavun Sagar Sasare (Hriday & Lady)
    7. Divado Poochhe, Shid Ne Sonpi Kaali Raat (Hriday)
    8. Phulade Mune Phori Ne Phosalavi (Lady & her 2 daughters)
    9. Divada Ne Ochhun Aavyun (Lady)

    Sorry, there are 9 songs, and not 10 as mentioned earlier.

    If anyone is interested in this album, please post a comment here. I will revert immediately.

    Thanks,
    Regards,
    Dhaivat Chhaya

  10. Nishad Mehta
    May 23rd, 2011 at 01:40 | #10

    @Dhaivat Chhaya
    I would like to get in touch with you about this. Pl. email me a response at nishad.mehta@gmail.com.
    I would very much like to get a copy of this cd. Thank you.

    Nishad

  11. nirupam chhaya
    April 14th, 2012 at 13:01 | #11

    આ ગીત મૂળ અવાજ રાસભાઈ ,પુ,ઉપા ,પીનાકીનભાઈ નાં સ્વર માં મુકશો ? ધૈવતભાઈ ,મને આલ્બમ મળી શકે? કેવી રીતે મળે જણાવશો.

  12. jaylin
    December 18th, 2014 at 15:09 | #12

    આ ગીત મૂળ રાસ ભાઈ નું તે કયા આલ્બમ માં થી મળી શકે ?

  13. Ashit Pathak
    April 13th, 2016 at 12:22 | #13

    ધૈવતભાઈ, મને તમરી સીડી માં રસ છે. કેવી રીતે મળી શકે ? માંડવાની જૂઈ નો ઓરીજીનલ સાઉંડ ટ્રેક જો કોઈની પાસે હોય તો કૃપા કરી સંપર્ક કરશો.

  1. No trackbacks yet.