Archive

Click play to listen all songs in ‘સંજીવની’ Category
This text will be replaced by the flash music player.

દીવડો ધરો રે પ્રભુ…

May 16th, 2008 7 comments

સ્વર: સંજીવની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો,
તનનાં મનનાં તિમિર હરો.

માયા નગરનાં રંગ-રાગમાં કાયા આ રંગાણી,
ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાં ખારા પાણી,
દુ:ખડા સર્વે દૂર કરો.. દીવડો ધરો રે..

સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો.. દીવડો ધરો રે..

taintedsong.com taintedsong.com taintedsong.com