Profile
|
|
||||||||||
Recent Comments
નીરજભાઈ , મહેરબાની કરી ને તમારી પાસે શ્રીનાથજી ના ભજન હોઈ તો આપ મુકશોજી. ચરણ કમળ માં રાખજો શ્રીનાથજી દયાલા, શ્રીનાથજી દયાલા શ્રીમતી કલ્પના. ભક્ત (birmingham ) માય ઇમૈલ bsr218 @gmail .com
નીરજભાઈ ,
મેહરબાની કરી ને તમો મને આ ગીત સંભાલ્વ્સો. ગીતકાર જાની બાબુ અને પુરસોતમ ઉપાધાય ના કંઠે ગવાયલું છે. આ ગીત પાર્થિવ ગોહિલે પણ ગયું છે.
શેર : આકાશ માં સુરાહી કોઈ ના હાથ થી ઢોળાઈ ગયું
આભ ને ધરતી મહી મદિરા મહી છલકાઈ ગયું
ગીત: બહુએ ના કહી દિલ ને છતાં મહોબત કરી બેઠું ,
અરે કમબખ્ત મારી રહીસહી ઈજ્જત હારી બેઠું
લી. સુરેશ ભગત અને ગોવિંદભાઈ પટેલ (કોબાલ્ટ ફ્રોમ ઝામ્બિયા )
શ્રી નીરજભાઈ
મહેરબાની કરી ને તમો મને દુલા ભયા કાગ નું લખેલ ગીત, ગાયક ઈસ્માઈલ વલેરિયા નું કાળજો કેરો કટકો મારો ગીત સંભળાવષો તો આપનો આભારી થય્શું .
લી. ગોવિંદભાઈ અને સુરેશ ભગત ( Harrow)
મહેરબાની કરી ને તમો મારા માટે બે ભજન મુક્સો તો હું તમારો બહુ જ આભારી થઈશ
૧)એવી છે કુદરત ની કળા
૨) સમજણ થી જીવવા ને આપી જીન્દીગી
પ્લીસ તમે મે મારા ઈમૈલ પર મોકલ્સો
સુરેશ ભગત
મારે ભગવતી શર્મા નું મારે હ્રીદયે બે મંજીરા ભજન સંભાળવું છે પરુંતુ file not found આવ્યા કરે છે . તો તેનો ઉપાય શું છે .
મ્હેર્બાનિ કરેી ને તમો દિવાલિ બેન ભિલ ના ગેીતો સમ્ભ્લવસો તો તમરો ખુબ જ આભાર્
લિ. સુરેશ ભક્ત ના પ્રનામ્
તમારી વેબ્સાઇટ જોઈ ને મને ઘણો જ આનંદ થયો. આવી રીતે અમને લ્હાવો આપ્તા રહેશો.આવા ગીતો અને ભજનો અમને કયાં થિ યુ.કે મલિ સક્શે.
આપ્નો બહુ જ આભાર્.
સુરેશ્. ભગત્.






