Comments for રણકાર.કોમ - Rankaar.com

Comment on શ્વાસોમાં તું – અંકિત ત્રિવેદી by યજ્ઞાંગ પંડયા
ફૂલો પણ સોનેરી ઝાકળ લખે …

નીચું ઝુકી ને આભ વાદળ લખે …

તને કુદરત પણ સામેથી કાગળ લખે

આહ અંકિત ભાઈ

Comment on કલરવો – સુરેન ઠાકર ‘મેહુલ’ by યજ્ઞાંગ પંડયા
અરે એકદમ મસ્ત શબ્દો અને સ્વરાંકન

Comment on મીઠી લાગી છે મને – ભદ્રાયુ મહેતા by Nisarg Soni
nice 1

congrats 4 my family……

Comment on તારા નામનું – અંકિત ત્રિવેદી by himmatkamliya
એક્ષલેન્સ વાહ શું ગીતના શબ્દો છે. સુંદર રચના છે.

Comment on કુંચી આપો બાઈજી – વિનોદ જોશી by mahendra
Beautiful Kavita and Singer

Comment on આવ સજનવા – દિલીપ રાવળ by યજ્ઞાંગ પંડયા
ભીના થઇ જવાય એવા શબ્દો અને એવું સંગીત

Comment on કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી by bavisi mataji mandir
“જય ભારત ”  “વંદે માતરમ ”

ભારત ના મહાન સાયર “ઝવેરચંદ મેઘાણી” કસુબી નો રંગ એક ગુજરાતી દેસ ભક્ત્તી ગીત છે .

“શ્રી નીરજ ભાઈ તમારી મહેનત અને નજર ને ધન્યવાદ ..

આભાર

Comment on મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી by bavisi mataji mandir
“જય ભારત ” “વંદે માતરમ ”

આજના ૬૩ માં પર્જા સત્તાક દિન /પર્વ ની શુભ કામના અને તમામ ભારત વાશી ઓ અંતર ની શુભ કામના ..

આજ થી ૩૬ વરસ પહેલા આપણે ગુલામ હતા . પણ સ્વચ્છંદ ના હતા ..

આજે આપણે બધા જે સ્વતન્તર છીએ પણ કેટલા સ્વચ્છંદ છીએ ???

અગાઉ આપણે રાજા ની વિરુધ બોલી પણ સક્ત્તા અને આજે ???

પૂજ્ય મહાન્ત્માં ગાંધી અને સરદાર પટેલ / અનામી /નામી શહીદો ની કુરબાની થી આપણને આઝાદી મળી ,

તે તમામ ને અતાર્કરણ થી યાદ કરી ને તમામ શહીદો ને ભાવ ભરી શ્રધાંજલિ …

શાંતિ …શાંતિ …શાંતિ…

29/01/2012

kotada bavishi 360530

Comment on કો’ક દિ ફુરસદ મળે તો… by Ankur Patel
આ શાયરી નાં રચયિતા રજની પાલનપુરી છે

Comment on એક પંખી આવીને ઉડી ગયું…. by યશવંત શાહ - રેડમોન્ડ
કવિએ અતિ સુંદર ગીત રચના કરી, નિશાબેને તેને કંઠ આપ્યો, નીરજભાઈએ આ રચના આપણી

આગળ રજુ કરી – પણ પછી શું ? ફક્ત, વાહ, વાહ કરીને ભૂલી જવાનું ? કે પછી આ નશ્વર શરીરની આળ-પંપાળ ઓછી કરીને આત્મ-સ્વરૂપ ને સમજવાનો પ્રયત્ન કરવો તે હવે આપણે

નક્કી કરવાનું છે.