રણકાર.કોમમાં આપનું સ્વાગત છે.

આ વેબસાઈટમાં જે જોઈતું હોય તે શોધવા માટે નીચેના ખાનામાં ટાઈપ કરી શોધો પર ક્લિક કરો.

રેડિયો


તાજાં ગીતો

 

કાવ્યપ્રકારો

 

રણકાર વિષે..

 

મને ગમતાં ગીતો બીજા પણ માણી શકે એ આશયથી અંગત સંગ્રહમાંથી ગીતો મૂકીને ૧૬ માર્ચ ૨૦૦૭નાં રોજ રણકાર એક બ્લૉગ સ્વરૂપે શરૂ કર્યો હતો. સમય જતાં ઘણાં  મિત્રો, કવિઓ અને કલાકારો એ પોતાની રચનાઓ મોકલી આપી અથવા તેમનાં આલ્બમ/સંગ્રહમાંથી ગીત અહીં મૂકવાની પરવાનગી આપી. એમ આ સંગ્રહ વિસ્તરતો ચાલ્યો. સમયાંતરે અહીં નવા ગીતો ઉમેરવામાં આવે છે.

અહીં મૂકવામાં આવેલા ગીત ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.

આપને આ વેબસાઈટ ગમી? તેમાં કોઈ મુશ્કેલી જણાઈ? તો આપ ઈ-મેઈલ લખી જણાવી શકો છો.

– નીરજ શાહ

સંપર્ક: contact(at)rankaar(dot)com