Home > કૃષ્ણગીત, દીપ્તિ દેસાઈ, નીનુ મઝુમદાર > વૃંદાવન વાટ સખી – નીનુ મઝમુદાર

વૃંદાવન વાટ સખી – નીનુ મઝમુદાર

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે..

જવું ‘તું ઘાટ પર આજે અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વીધીએ લલાટે સખી,
જાતાં ડર લાગે..

Please follow and like us:
Pin Share
  1. Satish Bhatt
    May 22nd, 2009 at 08:27 | #1

    very nice bhajan

  2. May 22nd, 2009 at 10:27 | #2

    આમ તો વાત ગાગરમાં સાગર ભરવાની છે.
    એમાં ડર વનમાળીની કાંકરીનો હતો.

    પણ સખીઓની ટોળી હતી તો
    હૈયું પણ ઉણું રહી ગયું

    કેવી મજાની રીતે એક વાતથી બીજીને ઢાંકે છે કવિ!

    સુધાકર શાહ

  3. ડૉ.કિરણ પટૅલ –
    May 23rd, 2009 at 14:36 | #3

    વ્રુન્દ્રાવન શૈલિમા સુન્દર ભજન્
    રસાળ ગાયકી

  4. May 24th, 2009 at 10:03 | #4

    સુંદર સ્વર-નિયોજન અને અદ્ભુત ગાયન.

  5. May 25th, 2009 at 08:50 | #5

    my fav. one ….

    very nice …

  6. સુનિતા
    May 25th, 2009 at 23:39 | #6

    નિરજ ભાઇ,

    તમારા સુંદર પ્રયત્ન અને કિંમતી સમય માટે હંમેશા આભારી.

  7. May 29th, 2009 at 12:44 | #7

    કૌમુદીબેનના અવાજમાં વધારે મધુરતા છે.

  8. nirav vaidya
    March 7th, 2011 at 08:39 | #8

    aa geet vagtu nathi mare sambhalvu chhe ae pan kaumudiben na aavajma please help karo

  9. nirav vaidya
    March 21st, 2011 at 05:54 | #9

    nirav vaidya :aa geet vagtu nathi mare sambhalvu chhe ae pan kaumudiben na aavajma please help karo

  10. nirav vaidya
    April 2nd, 2011 at 11:37 | #10

    aa geet vagtu nathi mare sambhalvu chhe ae pan kaumudiben na aavajma please help karo

  11. August 22nd, 2011 at 18:33 | #11

    AA Geet vaagtun nathi. Tene vagadva shun karvu joie?

  12. August 22nd, 2011 at 18:35 | #12

    Aa geet vaagtu nathi. Tene sambhalvaa shu karvu joie?

  1. No trackbacks yet.