Home > આલાપ દેસાઈ, ગઝલ, મનોજ ખંડેરીયા > ઉંબર ને બારણા ને – મનોજ ખંડેરિયા

ઉંબર ને બારણા ને – મનોજ ખંડેરિયા

August 10th, 2009 Leave a comment Go to comments

સ્વર: આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઉંબર ને બારણા ને કે ના ટોડલાને પૂછ,
ઘરમાં ઉદાસી કેમ છે ખાલીપણા ને પૂછ.

રણ તો કહેશે કેટલાં હરણાં ઢળી પડ્યાં,
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવા ને પૂછ.

ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું,
પંખી હતું કે પૂર હતું એ પાંદડાને પૂછ.

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    August 13th, 2009 at 03:31 | #1

    સરસ ગઝલ અને ગાયકી પ્ણ સરસ, આભાર………….

  1. No trackbacks yet.