મોતની યે બાદ તારી – બરકત વિરાણી ‘બેફામ’
સ્વર: પાર્થિવ ગોહિલ, જહાનવી શ્રીમાંનકર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મોતની યે બાદ તારી ઝંખના કરતો રહ્યો
કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો
જો તું જાણે તો ભરી મહેફીલ ત્યજીને સાથ દઇ
એવી એકલતા ભરી મારી દશા કરતો રહ્યો
એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
વ્હેમ તો એજ છે જે આપણને જુદાં કરતો રહ્યો
કોણ જાણે શું હતું એનાં નીકળતાં શ્વાસમાં
માનવી આ સૃષ્ટિની ઝેરી હવા કરતો રહ્યો
ભાઈ પારથિવ જેવો બીજો થાવો નથી ખમ્મા પારથિવ તને
આ સારુ ગીત લખેલુ મને ગમ્યુ અને પર્થિવ ગોહિલ નો આવજ ખુબ જ સારો લગ્યો
નિરવ વડેરા
સુરત
parthiv is the best….
રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા ના સુર માં અસલ આપની પાસે હશે?