Home > પ્રાર્થના-ભજન, મુકેશ, મુનિ શ્રી ચિત્રભાનુ > મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

September 13th, 2007 Leave a comment Go to comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
—————-
આભાર: સ્વર્ગારોહણ

Please follow and like us:
Pin Share
  1. Apexa
    October 22nd, 2008 at 00:33 | #1

    Thank you very much for posting this very nice Prayer – We used to sing in school every saturday.

    There is one Bhajan – “તમે ત્રન વાત રાખજો યાદ ,જિવન મા લાવવા મિથો સ્સ્વાદ ”

    If you have just lyrics also, pls. post or send me on my email address
    thanks,
    Apexa

  2. Janakbhai
    December 18th, 2008 at 06:23 | #2

    Dear Nirajbhai,
    Congratulation for tremondus work done through RANKAR.Accept my salatue. I have taken maximum advantage of listening to your RANKAR.
    Just to let you know that Muni Chitrabhanu is alive and he is living in Chicago I think as a married man. He has left monastic order before many years. Ask Dr Kumarpal Desai for the conformation and remove the word SWARGAROHAN from your note.
    Thanks
    Dr Janak Shah

  3. Lata Mehta NZ
    October 4th, 2009 at 22:47 | #3

    Thank you.અમારા જૈન મા રોજ ગાવા નુ હોઇ.બહુજ સરસ.

  4. September 13th, 2010 at 06:28 | #4

    my interest for vedas of rudri and yajurved ,samved to load to my coputor pl allow me and oblige
    Dr,Dave

  1. August 4th, 2011 at 01:44 | #1