Home > અમર ભટ્ટ, ગઝલ, મનોજ ખંડેરીયા > જરાયે દોસ્તો ખબર નથી – મનોજ ખંડેરીયા

જરાયે દોસ્તો ખબર નથી – મનોજ ખંડેરીયા

September 20th, 2007 Leave a comment Go to comments

સ્વર: અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જરાયે દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે
કશુંય તોહમત નથી જ માથે વગર ગુનાની સજા મળી છે

વિનમ્ર થઈને કદાપી એકેય કરી ન ફરીયાદો જિંદગીમાં
રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે

ઘણીય વેળા ઉભા રહ્યાં તો અશક્ત માની હટાવી દિધાં
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિન્તુ
હવે અમારી સભામાંથી અમને વહી જવાની સજા મળી છે.

Please follow and like us:
Pin Share
  1. September 22nd, 2007 at 19:39 | #1

    અરે…… નીરજભાઇ,
    કોણ છે આ અમરભાઇ ?

    soooooooooooo nice……..
    voice clarity, track is too gooooood
    આટલાં શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણો,
    I never heard before,

    કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ગઝ્લગાયક
    મેઁ સાઁભળેલા ગાયકોમાંથી !!!

    એમના album/CD ની માહિતી આપશો.

  2. Mahesh Dhulekar
    January 10th, 2008 at 03:33 | #2

    ખુબજ સુન્દર કાવ્ય ! અભિન્દન્!

  3. Dhwanee
    September 9th, 2008 at 16:25 | #3

    ખુબ સુન્દર રચ્ના.બહુજ મજા આવી. ગુજરતી હોવા નો ગર્વ છે. ગુજરતી સાહીત્ય ને આવા વીરલા ઓ મલ્યા છે અટલે ગુર્જર ધર્તી ને કોટી કોટી વન્દન્…

  4. Chandra
    April 8th, 2009 at 19:54 | #4

    દિલને અસર કરિ ગઈ…..અતિ સુન્દર…..

  5. April 10th, 2009 at 10:54 | #5

    ઘણીય વેળા ઉભા રહ્યાં તો અશક્ત માની હટાવી દિધાં
    ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે

    સરસ અને અર્થસભર વિરોધાભાસ.

  6. Vipul Patel
    October 18th, 2016 at 11:29 | #6

    લાજવાબ સંગીત અને ગાયકી

  1. No trackbacks yet.