Home > આશિત દેસાઈ, ગરબા-રાસ, નરસિંહ મહેતા, લોકગીત, હેમા દેસાઈ > અમે મૈયારા રે.. – નરસિંહ મહેતા

અમે મૈયારા રે.. – નરસિંહ મહેતા

October 17th, 2007 Leave a comment Go to comments

સ્વર: આશિત દેસાઇ, હેમા દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

Please follow and like us:
Pin Share
  1. October 17th, 2007 at 11:50 | #1

    આ બધા રાસ ગરબા હવે ભુલાઈ રહ્યા છે. આ ગરબા મા અમે બહુ જ રાસ રમવાની બહુ જ મજા આવતી હતી.

    કેતન

  2. October 17th, 2007 at 13:41 | #2

    પ્રિય ગરબો મુક્યો ખરો..એમ ને..??..સરસ્..

  3. July 14th, 2008 at 04:57 | #3

    Ashit and Hema Desai have done a fantastic job singing this classic garba!! Even today, at every DIWALI program and NA RATRI here in San Antonio, Texas, this is one of the first items that we play. It will never lose its inspiring qualities!

    Chandu Radia

  4. NILESH PATEL
    July 21st, 2008 at 07:08 | #4

    વાહ વાહ વાહ…..સરસ મજાનુ

  5. July 21st, 2008 at 08:26 | #5

    કેતન ભઈ ખરેખર this is magic !!!
    E halo re halo oe oe oe oe

  6. rajendra swaminarayan
    July 22nd, 2008 at 15:27 | #6

    અરે મનિયરા હલો હલો રે ગોકુલ ગામ્ મ મજો મજો કરવા

  7. Parag Buch
    August 4th, 2008 at 04:36 | #7

    Please accept our complements on creating excellent web site – it is not only web site – it is what we were waiting for long time. It is admirable to respect each and every creator by not allowing to down load the music for free. The creator should be respected and rewarded for the hard work. We do not mind for this. Keep up the good work.

    Regards,
    Parag Buch
    Canada.

  8. Arun Joshi
    August 7th, 2008 at 14:34 | #8

    Navratri would lose its charm if this garbo was not played at the festival. Absolutely fab!!

  9. October 25th, 2008 at 00:09 | #9

    IT IS VERY GOOD WEB SIGHT AND ALL BHAJAN AND GARBA ARE NICELY PLACED AND WE ENJOY TO HERE AND VERY USEFUL SIGHT.

    MAHESH CHHAYA
    TORONTO CANADA

  10. October 25th, 2008 at 00:11 | #10

    IT IS VERY GOOD WEB IGHT.ALL BHAJAN AND GARBA ARE NICELY PLACED AND WE ENJOY THE GUJARATI SONGS.
    MAHESH CHHAYA
    TORONTO–CANADA

  11. nilesh r. shah (surat)
    November 15th, 2008 at 19:39 | #11

    તમે આપેલ રચનાઓ ભલે ડાઉનલોડ ન થઇ શકે પરન્તુ તેની સીડી અથવા ઓડિયો કેસેટ ક્યાથી મળી શકે તે જણાવશો એવી મારી આગ્રહભરી વીનતિ
    કદાચ દરેક ગુજરાતીની આ માગણી હોય શકે.

  12. JOGAL
    January 26th, 2009 at 04:10 | #12

    દોસ્ત સરસ કમ કર્યુ. શિવજી નુ હલરદુ ઉપ્લોઅદ કરવા નમ્ર વિનન્તિ.

  13. Lata Mehta NZ
    September 29th, 2009 at 10:35 | #13

    Thanks,સામભલવાનિ બહુજ મજા આવિ.

  14. rohan bhatt
    October 30th, 2009 at 05:55 | #14

    મને “ભલુ થયુને ભન્ગિ જન્જાલ હવે ભજિશુ ભજન હરિના ” મારે આ ગેીત જોયિયે ચે. please if possible plzz post this song/poem/bhajan

  15. Joshi Harivadan
    May 18th, 2010 at 13:12 | #15

    The song : Taro Chhedlo tu mathe raakhne jara aato Chaitar Vaishakhna Vayara Please : a very sweet song : sung by ____ (don’t know) not available ?

  16. Joshi Harivadan
    May 18th, 2010 at 13:17 | #16

    Shiva Mahimna Stotram : sung by Shruti Gayak Vrund : earlier relayed through AIR, Sambhalvani Ghanij Itchha Chhe

  17. September 30th, 2012 at 10:41 | #17

    વરસો થી સાંભળતો આવુંછું આજેપણ તાજકી ભરેલું લાગેછે આભાર

  18. Upendra Prajapati
    March 13th, 2015 at 02:45 | #18

    Dil khus Thai gayu. Maza padi gayi. Ghanu saru kam karo cho. Great kalakar…….. Hats off to u guys….

  19. Rajnikant Shah
    May 26th, 2021 at 15:09 | #19

    sundar

  20. Salim Agvan
    January 24th, 2023 at 16:05 | #20

    અસલ ગરબા….
    કોલેજના ગ્રુપમાં અમે નેશનલ કેમ્પમાં આ રાસ લઈને ગયા હતા… કેવા એ દિવસો…

  1. No trackbacks yet.