Home > ગીત, જગદીશ જોષી > મને આપો ઉછીનું સુખ – જગદીશ જોષી

મને આપો ઉછીનું સુખ – જગદીશ જોષી

October 31st, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મને આપો ઉછીનું સુખ થોડું
હજીય એ ના દે થઇ ગયું મોડું

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી જીલ્યાં નહી
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ
બંધ આંખે ઉજાગરાને ઓઠું
મને આપો ઉછીનું સુખ થોડું

Please follow and like us:
Pin Share
  1. charu shah
    October 31st, 2007 at 15:23 | #1

    શુ કામ ભિખ મગઓ ચો? ઉભા થાઓ . મેલર્વો જે જોઇ તે.

  2. charu shah
    October 31st, 2007 at 15:24 | #2

    hey stop begging! Get up and grab what you want!

  3. neetakotecha
    November 1st, 2007 at 03:05 | #3

    ખુબ સરસ્

  4. preeti mehta
    November 6th, 2007 at 11:36 | #4

    ખરેખર બહું જ સરસ છે… પણ સુખ ઉછીનું ક્યાં મળે છે.

  5. titiksha
    July 11th, 2008 at 19:55 | #5

    superb! What a lovely Song.
    I heard this song after long time but i could sing along.
    how much pain is there in poet’s heart!!!!
    have to have inner sight to understand the words.
    words can not describe enough, need to feel.

  6. sanjivan
    March 9th, 2011 at 12:37 | #6

    મઝા પડી ગઈ આભાર

  7. Samir Nakrani
    March 10th, 2011 at 11:55 | #7

    જગદીશ જોશી નું આજ આલ્બમ નું મારી આંખે કંકુ ના સુરજ આથમ્યા, મુકો તો બધા ને ખુબ જ ગમશે.

  1. No trackbacks yet.