Home > ગઝલ, નાઝીર દેખૈય્યા, મનહર ઉધાસ > ગગનવાસી ધરા પર – નાઝીર દેખૈય્યા

ગગનવાસી ધરા પર – નાઝીર દેખૈય્યા

November 13th, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

Please follow and like us:
Pin Share
  1. November 13th, 2007 at 13:42 | #1

    એક્દમ સરસ શબ્દો..!!

  2. preeti mehta
    November 14th, 2007 at 11:23 | #2

    ખરેખર બહું જ સરસ છે… શબ્દો સરસ છે.

  3. Dharmesh Vyas
    July 30th, 2008 at 18:15 | #3

    બોમ્બ નાં ધડાકા વચ્ચે જીવતા ગુજરાતી ની જીવનદાતા ને ચેલેન્જ

  4. Shweta
    July 10th, 2009 at 13:18 | #4

    Hi, Kem chho?? I can’t write gujarati on key board… I luv this gazal. My favourite. Somehow I am not able to listen to it. It says file is empty. I will be really greatfull if you resolve this problem. I am really eager to hear this gazal.
    thanks…. Shweta.

  5. chandankishor shah
    May 28th, 2011 at 11:20 | #5

    why this ghazal can not play???????? GAGAN VASI DHARA PAR………….

  6. Malay Desai
    January 5th, 2013 at 12:57 | #6

    Still file not found. Can’t play this anymore. Niraj can you please do something about this?

  7. August 17th, 2013 at 10:25 | #7

    હેલ્લઓ કેમ છો અમદાવાદ

  1. No trackbacks yet.