Home > ગરબા-રાસ, બ્રીજ જોશી, વંદના બાજપાઈ > માએ ગરબો કોરાવ્યો..

માએ ગરબો કોરાવ્યો..

October 8th, 2010 Leave a comment Go to comments
સ્વરકાર:બ્રીજ જોશી
સ્વર:વંદના બાજપાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..

ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત
જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ
તમે જોગનીયો સંગ
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે..
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..

ચારે જુગના ચૂડલા મારો સોળે કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહીં પાન
માના રૂપના નહીં જોડ એને રમવાના છે કોડ
માની ગરબા કેરી કોર
કે માએ ગરબો ચગાવ્યો ચાતર ચોકમાં રે..
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..

Please follow and like us:
Pin Share
  1. Uma
    October 8th, 2010 at 12:34 | #1

    Thanks ,નીરજભાઈ.

  2. October 8th, 2010 at 16:18 | #2

    સરસ ગરબો છે,માતાજીના આવા જ
    ગરબા મુક્સો તેવી
    આશા
    rupa

  3. October 8th, 2010 at 17:02 | #3

    સુંદર ગરબો. મજા આવી.

  4. Mrs Aruna joshi
    October 8th, 2010 at 20:20 | #4

    નીરજ ભાઈ
    બહુ સરસ
    ગરબા
    મુક્યાચે
    સાભળીને
    ખુબ આનંદ થયો અભાર જ્ય માતાજી. અરુણા

  5. MAMTA BAROT
    October 9th, 2010 at 03:03 | #5

    Wonderful garba Niraj bhai, can you please post some more garbas like ‘madi tara mandiriyama gantarav vage’, ‘kum kum naa pagla padya’ and more. We will be really grateful.

  6. October 9th, 2010 at 04:26 | #6

    PLEASE SOME MORE GARBA . WE ALL GUJARATI WILL BE REALLY GREATFUL THANK YOU NIRAJBHAI.

  7. M.D.Gandhi, U.S.A.
    October 9th, 2010 at 18:43 | #7

    ગરબો સાંભળવાની મજા પડી ગઈ. સરસ ગરબો છે.

  8. ddthakore
    October 10th, 2010 at 05:26 | #8

    વાહ વાહ વાહ સરસ ગરબો છે

  9. Suresh N Patel
    December 17th, 2010 at 06:47 | #9

    ખુબ સરસ ગરબા કલેક્શન. ઐશ્વર્યા નું આલ્બમ બહુ ગમ્યું.

  10. Raju Yatri
    December 20th, 2010 at 16:43 | #10

    ખુબ જ સુંદર! આભાર.

  11. December 22nd, 2010 at 07:35 | #11

    સરસ,
    આજે ઘણા દિવસે મુલાકાત થઇ,
    ગરબો સરસ છે.

  12. Ashok Patel
    December 31st, 2010 at 04:27 | #12

    ગરબો બહુજ સરસ છે – જઇ mataji

  13. gopal bharvad
    March 5th, 2011 at 05:29 | #13

    વાહ આવીજ રીતે સારા ગીત મુક્ત raho

  14. KM Makwana
    April 4th, 2011 at 18:01 | #14

    સરસ ગરબો છે.

  15. Jignasa Patel
    May 16th, 2011 at 12:53 | #15

    very good garabo.

  16. Ranjan
    May 19th, 2011 at 13:52 | #16

    nice one..

  17. Ravindra
    October 2nd, 2011 at 04:38 | #17

    thodi typo error chhe, will update corrections ASAP

  1. No trackbacks yet.