Home > ગઝલ, બાલુ પટેલ, મનહર ઉધાસ > ચાલ મળીએ – બાલુ પટેલ

ચાલ મળીએ – બાલુ પટેલ

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલ મળીએ કોઈપણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઈ સગપણ વિના.

એકબીજાને સમજીએ આપણે,
કોઈપણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઈને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઈ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઈ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    May 9th, 2008 at 11:11 | #1

    મને બહુ જ પ્રીય ગઝલ

  2. pragnaju
    May 9th, 2008 at 14:42 | #2

    ચાલ મળીએ કોઈપણ કારણ વિના,
    રાખીએ સંબંધ કંઈ સગપણ વિના.
    એકબીજાને સમજીએ આપણે,
    કોઈપણ સંકોચ કે મુંઝવણ વિના.
    બાલુભાઈની આ ગઝલ તો વારંવાર વાતમા બોલાય
    મનહરના સ્વરમાં ખૂબ ગમી

  3. May 9th, 2008 at 15:00 | #3

    ખૂબ સરસ … એક નિ:સ્વાર્થ મૈત્રીની ભાવના…

  4. May 10th, 2008 at 09:26 | #4

    આપતો સમજીને કંઇ બોલ્યા નહીં
    મેં જ બસ બોલ્યા કર્યું સમજણ વીના
    મનહરભાઇ તો પારસમણી છે જેને સ્પર્શે ત સોનું થઇ જાય છે

  5. May 10th, 2008 at 19:35 | #5

    વાંચેલી ગઝલને સાંભળવાની મજા ઓર જ આવી…….!!

  6. May 14th, 2008 at 16:47 | #6

    we have problem lisioning most of all songs. NO quistion u r doing wonderful job
    thanks,

  7. May 16th, 2008 at 23:08 | #7

    Ek Saathi kehta hai,” I will be with YOU ina all your torubles,” Lekin sacha saathi kehta
    hai “YOU will never have trouble when I am with YOU,”

    મનહરભાઈ નો અવાજ ને આવુ સુંદર ગીત, નિ, મજા આવિ ગઈ.

  8. kirti
    May 18th, 2008 at 15:30 | #8

    nice

  1. No trackbacks yet.