Home > અશ્વૈર્યા મજમુદાર, કૃષ્ણગીત, સુરેશ દલાલ > શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

Please follow and like us:
Pin Share
  1. July 17th, 2008 at 11:34 | #1

    મારી પ્રિય ગાયિકાના સ્વરમાં આ ગીત માણવા મળ્યુ .. શબ્દો પણ ખૂબ સરસ …!!! આભાર નીરજભાઇ..!

  2. pragnaju
    July 17th, 2008 at 14:35 | #2

    સુરેશ દલાલની ગોપીભાવની મધુરી રચના
    શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
    હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
    ઐશ્વર્યા મજમુદારની મધુરી ગાયકી
    જાણે વારંવાર સાંભળ્યા કરીએ..

  3. sujata
    July 18th, 2008 at 08:27 | #3

    Sureshbhai ne naman Aishwarya ne vandan ane Neeraj ne abhinandan………..

  4. Arun
    July 19th, 2008 at 05:58 | #4

    Sureshbhai, Namaste. You had made literature interesting for me at KC. It is a great plesure to enjoy your poetry. Keep up the good work.

  5. Mina Patel
    July 21st, 2008 at 13:00 | #5

    ખૂબ ગમ્યુ ખૂલાસો સાવ બરાબર. શ્યામ તને હુ સાચુ કહુ સુનદર્

  6. p j oza
    July 22nd, 2008 at 15:09 | #6

    it is really a good gesture from Shri Nirajbhai and Sureshbhai.

    Congratulations!!!!!!

  7. p j oza
    July 22nd, 2008 at 15:10 | #7

    we r happy to hear a good gujarati

  8. sanjay soni
    July 23rd, 2008 at 03:40 | #8

    Sureshbhai it’s absolutley marvelous song. Aishwaryaben you have mesmerizing voice. can’t stop listening . my hats off to you guys.

  9. Thakorbhai Rawal
    July 29th, 2008 at 04:52 | #9

    Really feeling joyfull everytime I enjoy this bunch of songs.
    My salute to all artist

  10. vipul acharya
    July 29th, 2008 at 08:34 | #10

    Nirajbhai and friends kudos for bringing beautiful songs on Rankar.Rankata raho and Gujaratione rankavata raho.

  11. Anil Dholakia
    July 29th, 2008 at 16:02 | #11

    Nirajbhai, splendid. My pleasure does not seem to be limiting in words and I wanna express my pleasure beyond the words can explain. A very appreciable job. I wish all the success in your endeavour to put Gujarati language and its glory (Bhasha-Vaibhav) to the world level.

  12. Sharad & Pramila Kapadia
    August 4th, 2008 at 17:49 | #12

    Shri Nirajbhai,

    JSK

    We owe reference to your website to niece Ms. Paula Parikh in Manchester today. It has been a wonderful, refreshing experience to read and listen to the most exquisite lyrics of famous and other experienced, up-coming poets’ composition. The Bandish, musical version is equally thrilling.

    Your experiment is really wonderful. Please keep it up.

    Best Wishes.

    Pramila and Sharad Kapadia
    Surat/India
    Aug4, 08

  13. madhu dalal
    March 10th, 2009 at 11:35 | #13

    if possible pl. mention the name of the music director.
    thanks,
    madhu dalal

  14. December 12th, 2009 at 05:37 | #14

    maniniya Sureshbhai Dalal
    Maru swapnu puru thayu. Tamati rachanaoo no sangrah no khajano mali gayo. Hoo jyare Somaiya college ma 1971-72 hato tyare science na lecture chhodi tamara lecture ma besi jato ane tamaro Ashik hato. Tamari vadhu rachanaoo veb site par mukajo. tamato aabhari rahish.
    shashibhai patel

  15. Neela. P. Varma
    January 2nd, 2010 at 14:13 | #15

    KAVITA SAMBHLI KOIK AJB NI DUNIYA MA J PAHOCHI JAVAY CHHE. VARE VARE SAMBHLVANI GAME TEVU SVRANKAN CHHE.

  16. mehul
    June 29th, 2010 at 07:53 | #16

    બહુ સરસ …
    મઝા આવી ગઈ
    નવી પોસ્ટ મોકલાવતા રેહશો..
    અમે તો ગોપી જ છીએ શ્યામ ને જે કરવું હોય તે કરે..

  17. October 30th, 2010 at 09:14 | #17

    પ્રિય નીરજભાઈ,
    ઘણા દિવસે રણકારની કોણ જાણે કેટલીય સુરાવલીઓ સાંભળી. અને એમાંય આ ગીત ઘણાં લાંબા સમયથી શોધતો હતો, એટલે અહીં ખૂબ આનંદ થયો. અત્યારે લગભગ પાંચેક વાર તો સાંભળ્યું…. હજુ ખબર નહીં કેટલી વાર ……
    ખૂબ આભાર.

  18. ketrup
    August 10th, 2011 at 16:48 | #18

    Sur ane Shabbd no khub saras sangam..

  19. September 6th, 2020 at 03:46 | #19

    ખુબજ સુંદર છે દિલ સાંભળી ને મજા પડી ગયી. હવે લાગે છે કે રોજ વિઝિટ કરવી પડશે.

  1. No trackbacks yet.