સંગાથે સુખ શોધીએ – તુષાર શુક્લ
સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર: આરતી – સૌમિલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના, માળો એક હુંફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
મઝીયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
Hello Niraj,
Abhinandan, doing Good Job, song one would like to hear again and again.
All the best,
Bharati
દર વખત કોઇ ને કોઇ નવી રચનાઓ શોધિ લાવો છો… ખુબ સરસ શબ્દો ….અભિનઁદન …
તુષાર શુક્લ- સંગાથે સુખ શોધીએ
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના, માળો એક હુંફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો
સુંદર રચના
આરતી -સૌમિલના સ્વરમાં મધુરી ગાયકી
Execellent wording and wonderful music composition. I am Mechanical Engineer working in Abu Dhabi. Cngratulations to Arati & Shoumil for wonderful lyrics.
This is one of my favorite … excellent meaning and superb composition .. feast to ears.
નિ.,
એકમેક ને ગમતી સળીઓ સોઘીએ આપણે સાથે,
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે,
અણગમતુ જયાં હોય કશુ ના,માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોઘીએ રચીએ એક હુંફાળો માળો.
આજનો દિવસ તારી નવી રચનાઓ સાભળી ને મજા આવિ ગઈ
Beautiful lyrics, Melodious voice of Saumilbhai & Artiben. Lovely.
નિરજ્,
અભિનન્દન્..ખુબ જ સુન્દેર આપનો આ પ્રયત્ન ગમ્યો…આમ જ સારિ રચનાઓનો લાભ આપતા રેહજો..આભાર
NIRAJ I NEED JYA JYA NAJAR MARI PADE TYA TYA NISHNI APNI…………………………