Home > પ્રાર્થના-ભજન, હરિહર ભટ્ટ > એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

August 13th, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

Please follow and like us:
Pin Share
  1. August 13th, 2008 at 10:48 | #1

    મારી પ્રિય પ્રાર્થના… બચપણ યાદ આવી ગયું….આભાર …

  2. સુરેશ જાની
    August 13th, 2008 at 14:06 | #2

    મારી પણ્.
    આવી જ કો ચીનગારીએ આ વાયરોના માણસને લખવાનો વાયરો લાગી ગ્યો !! અને હવે એ ભડભડતી આગ બની ગઈ ચ્હે.

  3. vallabh shah
    August 13th, 2008 at 14:44 | #3

    Nirajbhai
    Your efforts have revived the Gujrati language

  4. pragnaju
    August 13th, 2008 at 14:55 | #4

    જીવનને દોડવાની આદત નથી. જીવનને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવાની આદત છે. પરિણામે માણસની ગતિ અને જીવનની ચાલ વચ્ચે તાલમેળ નથી. માણસ ક્રિયાઓ તો કરે છે પણ એમાં ‘રસ’નું તત્ત્વ ભળતું નથી. પરિણામે કામમાં ‘બરકત’ નથી આવતી! માનસિક સંકીર્ણતા અને આંતરિક દાસતાના વિષચક્રમાં માણસ એવો ફસાયેલો રહે છે.ત્યારે મહાનલને…
    મહાનલ! એક જ દે ચિનગારી..
    ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
    વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
    મહાનલ! એક […]
    આત્મસાત થઈ ગયેલી પ્રાર્થના

  5. Mukund Desai “MADAD”:
    August 14th, 2008 at 01:09 | #5

    ઘણ વખતે આવી રચના જોવા મળ્ઇ તેનો આન્દ થયો

  6. August 14th, 2008 at 22:19 | #6

    નિ.,
    આ પ્રાથના સાભળી મજા આવિ ગઈ.

  7. August 15th, 2008 at 09:00 | #7

    really wonderfull, it reminds me my childhood days at DG

  8. August 15th, 2008 at 11:42 | #8

    નિ.,
    મમ્મી ને સ્કુલ ના દિવસો યાદ આવિ ગયા.મમ્મી રોજ આ પ્રાથૉના ગાતી હતી.
    ઘણા દિવસ પછી આ સાભળવા મળ્યુ તે બદલ આભાર

  9. August 15th, 2008 at 18:58 | #9

    નિરજ મને ગમતી રચના સાઁભળી ખુબ જ આનઁદ થયો…..શુભેચ્છાઓ !
    મારી સાઇટ પર પધારવા વિનઁતિ… http://www.chandrapukar.wordpress.com

  10. August 19th, 2008 at 15:41 | #10

    આ જ ગીતનુઁ પ્રતિકાવ્ય પણ છે….
    જેની રચના કરી છે ન.પ્ર.બુચે

    http://layastaro.com/?p=523

  11. August 23rd, 2008 at 14:44 | #11

    wah,wah,wah.
    dil khush thai gayu.

  12. August 24th, 2008 at 16:01 | #12

    Niraj,
    Thanks for implementing my suggestion.
    Atri Desai

  13. October 9th, 2008 at 16:56 | #13

    NIRAJBHAI,
    GOD BLESSS YOU FOR YOUR BEST EFFORT FOR US LOST GUJARATI.
    THANKS FOR SHARING

  14. October 18th, 2008 at 18:31 | #14

    પ્રિય નિરજ,

    આ સુંદર કામ ચાલુજ રાખજે,સાંભળીને બહુજ આનંદ થાયછે.

    તુલસીદલ માં તારી વેબ સાઇટ મુકેલ છે.

    રાજેન્દ્ર

  15. mukesh vasani
    November 6th, 2008 at 15:27 | #15

    ખુબજ સરસ!!!!

  16. November 21st, 2008 at 19:56 | #16

    નિરજભાઈ,

    સારુ કામ છે,ચાલુ રાખો.

  17. mukund
    May 22nd, 2009 at 20:13 | #17

    Fully enjoyed my childhood song.

    Thanks.

  18. Hardik
    May 27th, 2009 at 02:56 | #18

    નિરજ,આભાર..શાળા નો પ્રાર્થના સમય યાદ આવિ ગયો..

  19. prakash thakkar
    July 5th, 2009 at 11:41 | #19

    આવી સ્વરબધ રચના ઓ સાંભડીને મનનો મોરલો નાચી રહ્યો આવી સેવા કરતા રહેશો એવી વિંનતિ

  20. Pinky Shah
    August 18th, 2009 at 22:49 | #20

    આભાર્! ખુબ સરસ્…

  21. Rakesh patel
    August 29th, 2009 at 06:41 | #21

    ઘનુ સરસ !!

  22. madhukar gandhi
    September 25th, 2009 at 17:17 | #22

    ખૂબજ સરસ જિન્દગી ને આપણી સન્સ્ક્રુતિ ની દ્રશ્ટિ થી મૂલવવાનુ આકર્શક અને વાસ્તવીક લાગે

  23. ramesh parikh
    September 29th, 2009 at 00:24 | #23

    this web-site is excellent. It lift your spirit(Atam) Good work. Thanks a million.
    Ramesh parikh

  24. Lata Mehta NZ
    September 29th, 2009 at 21:27 | #24

    Thanks,ખરેખર સ્કુલ ના દિવસો યાદ આવિ ગયા.

  25. Rohit Trivedi
    November 9th, 2009 at 01:18 | #25

    Thanks, it was very nice to liten and reminance the old times.

  26. HITESH CHANDUBHAI JOSHI
    November 11th, 2009 at 16:25 | #26

    ખુબ સરસ,
    ગુજરાત નુ ગૌરવ

  27. HITESH CHANDUBHAI JOSHI
    November 11th, 2009 at 16:27 | #27

    ખુબ સરસ
    ગુજરાત નુ ગૌરવ

  28. Victor Macwan
    November 13th, 2009 at 18:34 | #28

    હ્રુદય્ ને ખુબજ ગમિ ગયુ….અને વારમવાર ગમસે.આભાર્.

  29. DR BATOOK GANDHI
    November 15th, 2009 at 00:45 | #29

    DEAR NIRAJBHAI,
    YOU HAVE RECEIVED WELL DESERVED CONGRATULATIONS FROM MANY LISTENERS. YOU HAVE DONE SUCH A WONDERFUL THING THAT I HAVE ONLY ONE SENTENCE TO SAY ” THIS WORLD OF OURS IS A WONDERFUL PLACE BECAUSE OF PEOPLE LIKE YOU “. MANY MANY THANKS.
    DR. BATOOK GANDHI.

  30. November 23rd, 2009 at 16:05 | #30

    this was our pryer, every Friday we used ti sing in our school. Many Many Thanks this was a treat to me. This is childhood memories………

  31. May 14th, 2010 at 05:38 | #31

    if anyoneone knows, I would like to know who wrote this Bhajan. Thanks.

  32. VASANTBHAI D SOLANKI
    April 5th, 2012 at 04:41 | #32

    KHUB SARAS MAN PRASANN THAI GAYU

  33. Deepak parikh
    February 28th, 2014 at 13:21 | #33

    અત્તી સુન્દેર
    બચપણ યાદ આવું

  1. No trackbacks yet.