Home > અવિનાશ વ્યાસ, આરતિ મુન્શી, કૃષ્ણગીત > કેમ રે વિસારી – અવિનાશ વ્યાસ

કેમ રે વિસારી – અવિનાશ વ્યાસ

October 17th, 2008 Leave a comment Go to comments

સ્વર: આરતી મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કેમ રે વિસારી, ઓ વનના વિહારી;
તારી રાધા દુલારી.

વગડાની વાટે હું વાટડીયું જોતી,
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી;
વેગળી મુકીને મને મુરલી ધારી,
તારી રાધા દુલારી.

નિત્ય નિરંતર મુજ અંતરમા,તુજ વાજિંતર બાજે;
કહે ને મારા નંદ દુલારા, હૈયું શેને રાજી.
તારી માળા જપતી વનમાં ભમતી હું આંસુ સારી,
તારી રાધા દુલારી.

Please follow and like us:
Pin Share
  1. October 17th, 2008 at 14:30 | #1

    ખુબ સુંદર રચના !

  2. October 17th, 2008 at 19:04 | #2

    Sona ma sugandh bhali chhe.sundar rachna ma sundar awaaz bhalyo etle.

  3. kedar
    October 19th, 2008 at 15:47 | #3

    મને ખૂબ ગમતી રચનાઓમા ની એક રચના…
    હ્રદયપૂર્વક ગાયકી…
    આ જ રચના પુરુષોત્તમભાઇ એ પણ ખૂબ સુન્દર રીતે રજુ કરી છે…

  4. October 22nd, 2008 at 09:49 | #4

    સરસ મારું પ્રિય ગીત !!

  5. Swati
    October 27th, 2008 at 01:01 | #5

    HI, Can you please find the song Aapna Malak Ma Mayalu Manavi…I couldn’t find it in the website.

  6. December 23rd, 2008 at 06:41 | #6

    બઉ જ સરસ…..

  7. May 9th, 2009 at 01:43 | #7

    khaubaj sundar geet , deelney shprshi gayun.

  8. dhruvish shah
    January 16th, 2010 at 15:29 | #8

    beautiful song
    hats off

  9. govind shah
    November 13th, 2011 at 04:50 | #9

    Aartiben,
    No words to describe…wonderfull…easy to listen but difficult to sing.keep it up.
    Govind shah
    chicago.

  1. No trackbacks yet.