Home > ગઝલ, દિલેરબાબુ, મનહર ઉધાસ > તું ઝરૂખેથી જરા ડોકાય છે – દિલેરબાબુ

તું ઝરૂખેથી જરા ડોકાય છે – દિલેરબાબુ

October 20th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું ઝરુખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખું ચાંદનીમાં ન્હાય છે.

જે તરફ તારા મળે પગલાં મને,
ત્યાં જવાનું મન વધારે થાય છે.

જે લખી’તી મેં ગઝલ તારા વિષે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

એક તારા રૂપની જોવા ઝલક,
આયખું આખુંય વીતી જાય છે.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    October 20th, 2008 at 15:08 | #1

    મનહરના સ્વરમા મધુરી ગાયકી

  2. Bina
    October 20th, 2008 at 17:06 | #2

    very good gazal … very nicely sang…..

  3. October 22nd, 2008 at 09:51 | #3

    સુઁદર શબ્દો અને સઁગીત !!

  4. Hemant Vaidya
    November 13th, 2008 at 11:46 | #4

    Really nice and very good gazal

  1. No trackbacks yet.