Home > ગીત, ચેતન ગઢવી, ઝવેરચંદ મેઘાણી, લોકગીતો > કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

March 17th, 2007 Leave a comment Go to comments

ગાયક : ચેતન ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે !
રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

Please follow and like us:
Pin Share
  1. August 11th, 2007 at 20:04 | #1

    Everyday i m looking for the gujarati songs today i got RANKAAR.. Its all about my heart touch… today is the saturday and i always misssing my Gujarati songs im in hyderabad so everybody listen Telugu now im also listen gujarati songs.. Its all about feelings of Guju.. I Love Gujarati.. and Culture of gujarati.. I Seen then and listen lots of songs.. Final touch always with Gujarati.. Thanks you very much and I m software Developer so whatever you want just let me know i will always with you…
    “GARVI GUJARAT”.. NAVRATRI NU SELECTION HU APIS.. Lots of luv to all true GUJU..

  2. October 13th, 2007 at 14:01 | #2

    ટઈઋઈ

  3. kirit shah
    January 18th, 2008 at 14:10 | #3

    Chetan Gadhvi has given a special beauty to this great creation by shree Zaverchand Meghani.

    kirit

  4. July 14th, 2008 at 04:36 | #4

    This classic by Zaverchand Meghani brings back the memories of days gone by!

    Chandu Radia
    San Antonio, TEXAS

  5. Sumant Patel
    July 16th, 2008 at 04:08 | #5

    This is one of the best gujarati song I like because it brings some kind of force. You have done great service for gujaraties as they will enjoy at home at any time.

  6. Sumant Patel
    July 16th, 2008 at 04:10 | #6

    This is one of the best gujarati song I like because it brings some kind of force. You have done great service for gujaraties as they will enjoy at home at any time.

    Sumant Patel
    Northridge, CA, USA

  7. nimish los angeles
    July 18th, 2008 at 02:25 | #7

    જ્યા જ્યા હસે ગુજરાતી ત્યા ત્યા હસે ગુજરા

  8. July 26th, 2008 at 19:08 | #8

    I have been looking for this song for past thirty years. Today I was able to listen to it to my great satisfaction, thank you.

  9. Nivedita
    July 30th, 2008 at 18:50 | #9

    This is my favorite song. I am looking forward to hear Rakta Tapakti’ and Shivajinu Halaradu sung by Prafull Dave.
    Nivedita bhatt, ON, Canada

  10. Vallabh
    January 6th, 2009 at 14:48 | #10

    નિરજ્ભાઇ
    કસુબિ નો રંગ નૂ અવાજ બગડિ ગ્યો છે

    વલ્લભ્

  11. July 3rd, 2009 at 19:55 | #11

    નિ,મારુ મન ગમતુ ગેત

  12. Harshad Shah
    August 17th, 2009 at 18:32 | #12

    નિરજભઇ
    બહુજ સરસ રીતે compose કર્યુ Its really deserves complements.

  13. Harshad Shah
    August 17th, 2009 at 18:33 | #13
  14. ketan shah
    August 31st, 2009 at 16:02 | #14

    આહ્હ્લલાદક

  15. patel sumant
    October 15th, 2009 at 21:45 | #15

    it is most honourable song for gujarati. & when we listen it one diffrent enthu spread in our body.

  16. Parimal Patel
    November 16th, 2009 at 02:21 | #16

    વાહ, શુ ગિત છે. Wonderful NIrajbhai! This keeps the gujarati culture alive.

  17. shailesh
    November 21st, 2009 at 14:34 | #17

    મ્ઝા આવિ ગૈ

  18. Yogesh Shah
    January 14th, 2010 at 02:00 | #18

    I used to recite, learn and sing gujarati songs, poems when I was in school. Enjoying all this songs after a period of 35-40 years! Hats off to your Website.

    Yogesh Shah
    LA California.

  19. Hiren Sojitra
    January 30th, 2010 at 19:32 | #19

    નિરજભાઈ… સલામ…

  20. umesh paruthi
    February 7th, 2010 at 03:35 | #20

    jajarman ….

  21. jitendra raval
    February 12th, 2010 at 16:37 | #21

    અદભુત રચના

  22. Ashish Mehta (Mumbai)
    February 13th, 2010 at 10:54 | #22

    Great Song.Great website. We should now start teaching our kids to read & write gujarati,to keep our culture alive.

  23. S. K. Joshi
    March 16th, 2010 at 10:14 | #23

    અરે વાહ ભઈ વાહ બહુજ મઝા આવી ગઈ. આભાર.

  24. Bhanubhai Pandya
    April 5th, 2010 at 06:41 | #24

    વીર રસ- દેશ ભક્તિ થી ભરપુર ખુબજ સુંદર ગીત.–હેમુભાઈ નો એ પહાડી અવાજ યાદ કરાવ્યો તમે ભાઈ… ચેતન ગઢવી.

  25. parthik
    May 7th, 2010 at 14:12 | #25

    fentastic
    gujarati amar raho

  26. parthik
    May 14th, 2010 at 15:33 | #26

    હું ઘણા સમય થી ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની શોધમાં જ હતો.
    એટલામાં મને “રણકાર” વિષે માહિતી મળી. આ વેબસાઈટ ની મુલાકાતથી હું અત્યંત પ્રભાવિત થયો. “ચેતન ગઢવી” એ તો અભૂતપૂર્વ કામ કર્યું છે.
    મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર.
    લગે રહો ગુજરાતીઓ, લગે રહો ગુજરાતી સાહિત્ય ……..
    -from : પાર્થિક કાલરીયા

  27. sarla shah
    August 5th, 2010 at 19:28 | #27

    Thanks want to listen Rakta Tapakti

  28. kanubhai desai
    January 19th, 2011 at 10:48 | #28

    ભાઈશ્રી નીરજભાઈ , મને રક્ત ટપકતી સો સો ઝોળી – ઝવેરચંદ મેઘની ની કવિતા સંભળાવી શે. તો આપ તેને રણકાર .કોમ પર મુકોને. કનુભાઈ મ. દેસાઈ @જાય ગુરુદેવ હેઈ સ્કૂલ @ વાણી તા- વિરમગામ

  29. rayshi gada
    February 7th, 2011 at 10:08 | #29

    શ્રી નીરજભાઈ ખુબ સરસ હેમુ ગઢવી ના અવાજમાં સંભાળવા મળે તો મજા પડી જાય
    રાયશીભાઈ ગડા

  30. jagshi shah – vileparle,Mumbai
    February 27th, 2011 at 12:44 | #30

    ખુબ સુંદર … અતિ સુંદર …
    જગશી શાહ
    વિલેપાર્લે – મુંબઈ

  31. November 30th, 2011 at 10:37 | #31

    THIS IS A VERY VERY GOOD SONG AND A

  32. UMESH
    December 1st, 2011 at 06:30 | #32

    KHUBAJ સારા SONGS

  33. sanjay pandya
    December 12th, 2011 at 16:58 | #33

    આજે ખબર પડી આવી પન સાઈટ છે . ખરેખર ગુજરાતી ભાષા આવા સપોર્ટ ની જરૂર પણ છે. ખુબ ખુબ અભી નંદન ……………. મારા જેવું કાઈ કામ હોય તો જણાવવા વીનતી

  34. January 28th, 2012 at 13:08 | #34

    “જય ભારત ” “વંદે માતરમ ”
    ભારત ના મહાન સાયર “ઝવેરચંદ મેઘાણી” કસુબી નો રંગ એક ગુજરાતી દેસ ભક્ત્તી ગીત છે .
    “શ્રી નીરજ ભાઈ તમારી મહેનત અને નજર ને ધન્યવાદ ..
    આભાર

  35. HARISH MISTRY
    July 1st, 2012 at 17:32 | #35

    ખુબ જ મજા આવી ગઈ !!!
    શ્રી નીરજભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ.

  36. August 27th, 2012 at 15:17 | #36

    very nice bhajan

  37. August 27th, 2012 at 15:21 | #37

    very intrestring song

  38. September 5th, 2012 at 19:22 | #38

    khubkhub abhinandan ચેતનભાઈ

  39. November 27th, 2012 at 13:52 | #39

    આ મારું મનપસંદ ગીત છે
    રાજીવ શાહ

  40. November 27th, 2012 at 13:53 | #40

    this is my favourite song,
    kindly send lyrics on my mailing address provided

    RAJIV SHAH

  41. KANTI PRAJAPATI
    March 26th, 2013 at 16:33 | #41

    નીરજ ભાઈ તમારે આ કસુંબી નો રંગ હેમુ ગઢવી અને દીના ગાંધર્વ ના સ્વર માં જોઈએ તો મારી પાસે છે (રીયલ SOUND )
    કાંતિ પ્રજાપતિ
    ચાંદખેડા
    અમદાવાદ

  42. Virendra Pandya
    May 30th, 2014 at 10:11 | #42

    મજા આવી ગઇ. નીરજભાઈ મને આજ “કસુંબી નો રંગ” ગીત પ્રફુલ દવે ના સ્વર માં સંભાળવું છે. જો તમે મુક્સો તો તમારો ખુબ ખુબ આભાર.

  43. Ghnshyam sinh
    January 14th, 2016 at 14:53 | #43

    જય જય ગરવી ગુજરાત

    કચ્છ જી ધરતી જો કાળો નાગ જેસલ જાડેજા ….

  1. No trackbacks yet.