Home > ગઝલ, પુરષોત્તમ ઉપાધ્યાય, હર્ષ બ્રહ્મભટ્ટ > મરણ મોકલાવ – હર્ષ બ્રહ્મભટ્ટ

મરણ મોકલાવ – હર્ષ બ્રહ્મભટ્ટ

November 25th, 2008 Leave a comment Go to comments

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મોકલી જો તું શકે મરણ મોકલાવ,
મહેરબાની કર હવે સ્મરણ ન મોકલાવ.

આવવું જો હોય તારે તો આવ રૂબરૂ,
મહેરબાની કરી હવે કારણ ન મોકલાવ.

કે મને ડંખ્યા કરે તારો વિરહ સતત,
વાંઝણી આ ઇચ્છાની નાગણ ન મોકલાવ.

જિંદગીભર હું ચલાવી લઈશ જળ વિના,
મુજ તરસને કાજ તું આ રણ ન મોકલાવ.

યાદ તારી પુરતી છે બાળવા મને,
અગ્નીનાં રૂપમાં શ્રાવણ ના મોકલાવ.

Please follow and like us:
Pin Share
  1. VINAY
    November 25th, 2008 at 17:37 | #1

    Nice words
    very touchy

  2. Mehul Trivedi
    November 26th, 2008 at 12:23 | #2

    સુપર્બ , બહુ જ સુન્દર

  3. haresh dave
    December 8th, 2008 at 05:12 | #3

    There is some problem with recording of this song. The last two stanzas are having voice destortation and some words are missing. Can you caheck this please and correct it please as this is a very goood song and I want to enjoy every word of it?
    Thanks,

    haresh

  4. madhukarg
    December 22nd, 2008 at 16:30 | #4

    અતિ સુંદર રચના તેટલિજ સુંદર ગાયકિ.

  5. સોની જીતેન્‍દ્ર જે.
    October 13th, 2010 at 11:48 | #5

    નમસ્‍તે સર, ખૂબ ખૂબ ખૂબ ખૂબ સરસ રચના ………….
    વધુ કાંઇ કહેવા માટે શબ્‍દો નથી.

  1. No trackbacks yet.